બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / morning tips to get success in life remedies for happiness according to astro science

Astro Tips / સવારમાં ઉઠતાવેંત સૌ પ્રથમ કરો આ 4 કાર્ય, મળશે તમામ ક્ષેત્રમાં સફળતા, સાથે વધશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

Manisha Jogi

Last Updated: 09:40 AM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સવારે ઉઠીને નવા કામની શરૂઆત કરવાથી લાભ થાય છે. સવારનો સમય ઊર્જાથી ભરપૂર હોય છે અને સકારાત્મકતા આવે છે. સફળતા, પ્રગતિ, ધન, વૈભવ અને સમૃદ્ધિ મેળવવા માંગો છો, તો આ કામ જરૂરથી કરવું જોઈએ. જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • નવા કામની શરૂઆત સવારે ઉઠીને કરવી જોઈએ
  • સવારનો સમય ઊર્જાથી ભરપૂર હોય છે
  • સકારાત્મકતા આવે છે નકારાત્મક ઊર્જા દૂર થાય છે

તમે અનેક વાર વડીલના મોઢે સાંભળ્યું હશે કે, સવારે ઉઠીને નવા કામની શરૂઆત કરવાથી લાભ થાય છે. સવારનો સમય ઊર્જાથી ભરપૂર હોય છે અને સકારાત્મકતા આવે છે. જો તમે પણ સફળતા, પ્રગતિ, ધન, વૈભવ અને સમૃદ્ધિ મેળવવા માંગો છો, તો આ કામ જરૂરથી કરવું જોઈએ. જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

સવારે ઉઠીને સૌથી પહેલા આ કામ કરો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવારે ઉઠીને સૌથી પહેલા બંને હાથની હથેળીઓ જોવી જોઈએ. માનવામાં આવે છે કે, બે હાથની હથેળીમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે. આ પ્રકારે કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ પ્રદાન કરે છે. 

સ્નાન કર્યા પછી છંટકાવ કરો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સ્નાન કર્યા પછી આખા ઘરમાં ગંગાજળ છાંટવું જોઈએ. તમે હળદર પણ છાંટી શકો છો, જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. 

નાહ્યા પછી આ કામ કરો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો. ત્યારપછી ઈષ્ટ દેવતાની પૂજા કરો. દેવી દેવતાની પૂજા કરવા માટે સવારના સમયને સર્વોત્તમ માનવામાં આવે છે. આ પ્રકારે કરવાથી સુખ, સમૃદ્ધિ અને ધન તથા વૈભવની પ્રાપ્તિ થાય છે. 

દેવી દેવતાને પ્રસન્ન કરવાના ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવારે ઉઠીને સ્નાન કર્યા પછી ગાય માતાની પૂજા અને તેમને રોટલી ખવડાવવાથી તમામ દેવી દેવતા પ્રસન્ન થાય છે. ગાય માતાની સેવા કરવાથી લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેમની વિશેષ કૃપા રહે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ