બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / More than 2 thousand space and package up to 3.5 lakh per annum

રોજગાર મેળો / 2 હજારથી વધુ જગ્યા અને વાર્ષિક 3.5 લાખ સુધીનું પેકેજ, નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે ગુડ ન્યુઝ

Priyakant

Last Updated: 10:04 AM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં માર્ચમાં એકસાથે ત્રણ રોજગાર મેળાનું આયોજન, જેમાં સર્વિસ, રિટેલ, ફાર્મા જેવા સેક્ટરમાં બે હજારથી વધુ જગ્યા માટે નોકરીની તક

  • અમદાવાદમાં એકસાથે ત્રણ રોજગાર મેળાનું આયોજન
  • ધો. 9, 10 અને 12 પાસથી લઇને ગ્રેજ્યુએટ, ITI, 
  • ડિપ્લોમા, BE પાસ ઉમેદવારો માટે નોકરીની શાનદાર તક

અમદાવાદમાં એકસાથે ત્રણ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, અસારવાની રોજગાર કચેરીમાં માર્ચ મહિનામાં ત્રણ રોજગાર મેળાનું આયોજન કરાશે. માહિતી મુજબ રોજગાર મેળામાં આશરે 2 હજારથી વધુ જગ્યા માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી શકે છે. આ સાથે ભરતી મેળામાં પસંદગી પામનારા ઉમેદવારોને વાર્ષિક રૂ.1 લાખથી રૂ.3.5 લાખ સુધીનું જોબ પેકેજ ઓફર કરવામાં આવી શકે છે. 

અસારવાની રોજગાર કચેરીમાં આગામી માર્ચ મહિનામાં ત્રણ રોજગાર મેળાનું આયોજન થશે. આ જોબ ફેર અંતર્ગત વિવિધ 10થી વધુ સેક્ટરની કંપનીઓ ઇન્ટરવ્યૂના માધ્યમથી ઉમેદવારોની ફાઇનલ પસંદગી કરશે. ઉમેદવારો પાસપોર્ટ સાઇઝના ફોટો અને બાયોડેટા સાથે રોજગાર મેળામાં ભાગ લઈ શકશે.

File Photo 

કોણ-કોણ જોડાઈ શકે રોજગાર મેળામાં? 
અસારવાની રોજગાર કચેરીમાં યોજાનાર આ રોજગાર મેળામાં સર્વિસ, રિટેલ, મેન્યુફેક્ચરિંગ, ફાર્મા સહિતના વિવિધ સેક્ટરની કંપનીઓ જોડાશે. આ મેળામાં ધો. 9, 10, 12 પાસ, ગ્રેજયુએટ, આઈટીઆઈ, ડિપ્લોમા, બીઈ જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોના શૈક્ષણિક દસ્તાવેજોની ચકાસણી કરી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરાશે. ભરતી મેળામાં પસંદગી પામનારા ઉમેદવારોને વાર્ષિક રૂ.1 લાખથી રૂ.3.5 લાખ સુધીનું જોબ પેકેજ ઓફર કરવામાં આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ