બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / mohammed shami fastest to take 50 wickets in world cup history

વાહ.. / ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ જામી ગયા હતા, પણ શમીએ એકલા હાથે 7 વિકેટ ખેરવી: વર્લ્ડકપમાં બનાવ્યો ખાસ રેકૉર્ડ

Dinesh

Last Updated: 11:41 PM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mohammad Shami: મોહમ્મદ શમીએ 765 બોલમાં 50 વિકેટ ઝડપી પાડી છે જ્યારે સ્ટાર્કએ 941 બોલમાં 50 વિકેટ લીધી હતી. શમીએ તેના પ્રદર્શનથી સાબિત કરી લીધુ છે કે, તે વર્લ્ડ કપનો સૌથી ઝડપી વિકેટ લેનારો બોલર છે

  • મોહમ્મદ શમીએ પોતના નામે કર્યો રકોર્ડ
  • શમીએ 17 મેચમાં 50 વિકેટ લીધી
  • તેણે 765  બોલમાં 50 વિકેટ લીધી છે

mohammed shami fastest wickets: ભારતે સેમીફાઈનલમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. ન્યૂઝીલેન્ડને હરાવીને વર્લ્ડ કપમાં ફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. આ મેચમાં મોહમ્મદ શમી ભરપેટ વખાણ થઈ રહ્યાં છે અને તે વખાણ માટે પુરતો હકદાર પણ છે. મોહમ્મદ શમીએ ન્યૂઝીલેન્ડની 7 વિકેટ ધડાધડ પાડી લીધી હતી. અત્રે જણાવીએ કે, એટલું જ નહી પરંતુ મોહમ્મદ શમીએ આ વર્લ્ડ કપમાં 50 વિકેટ લઈને એક નવો રેકોર્ડ બનાવી લીધો છે. શમી વિશ્વ કપમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનારો બોલર બની ગયો છે. શમીએ 17 મેચમાં 50 વિકેટ લીધી છે. જ્યારે સર્ટોકએ 20 મેચમાં 50 વિકેટ લીધેલી છે

બોલ 765 અને વિકેટ 50
અત્રે ઉલ્લેખનીય છે, તેણે 765 બોલમાં 50 વિકેટ ઝડપી પાડી છે. જ્યારે સ્ટાર્કએ 941 બોલમાં 50 વિકેટ લીધી હતી. શમીએ તેના પ્રદર્શનથી સાબિત કરી લીધુ છે કે, તે વર્લ્ડ કપનો સૌથી ઝડપી વિકેટ લેનારો બોલર છે. શમીની આ જબરજસ્ત બોલિગથી કેવી ટીમને હરાવી દીધી છે. 398 રનના ટાર્ગેટના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 327 રન બનાવી શકી હતી, જ્યારે કેપ્ટન કેન વિલિયમસનએ 69 અને ગ્લેન ફિલિપ્સએ 41 રન બનાવ્યા હતા. 

મોહમ્મદ શમીએ સૌથી વધુ 7 વિકેટ લીધી 
ભારતીય ટીમના બોલર મોહમ્મદ શમીએ સૌથી વધુ 7 વિકેટ લીધી હતી. હવે ભારતીય ટીમ ત્રીજો વર્લ્ડ કપ ટાઇટલ જીતવાથી માત્ર એક જીત દૂર છે. હવે ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચ રમવાની છે. આ શાનદાર મેચ 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ફાઇનલમાં ભારતનો મુકાબલો બીજી સેમિફાઇનલના વિજેતા ઓસ્ટ્રેલિયા અથવા દક્ષિણ આફ્રિકા સામે થશે. જેમાંથી જે ટીમ જીતશે તેના સામે ભારતનો મુકાબલો થશે

વાનખેડે સ્ટેડિયમ 
આ મેચ ખૂબ જ ખાસ હતી. કારણ કે, તે વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલ હતી અને બીજું કે ભારે વરસાદ પડ્યો હતો જેથી મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ ચમકદાર દેખાતું હતું. વિરાટ કોહલીએ તેની  ODIમાં 50મી સદી ફટકારીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. આ મેચ જોવા માટે દેશ અને દુનિયાની તમામ હસ્તીઓ આવી હતી. શ્રેયસ અય્યરે પણ સદી ફટકારી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ