બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Medical insurance Star Health & Allied Insurance Company Consumer court gives justice to Tripathi family in Ahmedabad

ના કેમ આપે / મેડિકલ વીમો પાસ કરવાની કંપની ના પાડે છે? અમદાવાદનો પરિવાર ગયો ગ્રાહક કોર્ટની શરણે, 3 વર્ષે મળ્યો વ્યાજ સહિતનો ન્યાય

Vishnu

Last Updated: 11:19 PM, 14 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેસ્ટોની સર્જરી કન્ઝ્યુમર કોર્ટે ગ્રાહ્ય ગણી 3 વર્ષે અમદાવાદના ત્રિપાઠી પરિવારને મળ્યો ન્યાય, સારવારનો ખર્ચ વ્યાજ સહિત ચૂકવવા આદેશ

  • અમદાવાદના ત્રિપાઠી પરિવારને મળ્યો ન્યાય
  • કન્ઝ્યુમર કોર્ટેની વીમા કંપનીને લપડાક
  • સારવારનો ખર્ચ વ્યાજ સહિત ચૂકવવા આદેશ

કોરોના બાદ નાગરિકો હેલ્થ પોલીસી તરફ વળ્યા છે.પરતું આજે પણ અનેક કિસ્સા એવા સામે આવે છે, વીમો લીધા બાદ સારવાર બાદ નાણા ચુકવતા નથી અને ગ્રાહક કોર્ટમાં ફરિયાદ બાદ ન્યાય મળે છે, ત્યારે અમદવાદ આવો જ કિસ્સો સામે આવ્યો જેમાં ત્રણ વર્ષે ન્યાય મળ્યો.

પગની સર્જરી માટે 2,43,591 રૂપિયાના ખર્ચે થયો
અમદવાદના મેઘાણીનગરમાં વસતા ત્રિપાઠી પરિવાર પાસે સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઇસ્યોરન્સ કંપની લિમિટેડ પોલીસી હતી.જેમાં પરિવારના મોભી એવા શારદાબેન પગે દુખાવો થતા સર્જરી કરવાની નોબત આવી.એટલે ત્રિપાઠી પરિવારે શારદાબેનને ડાબા પગની રેસ્ટોની સર્જરી ડો. શરદ ઓઝા પાસે કરાવી.જેનો  ત્રિપાઠી પરિવારે સર્જરી માટે 2,43,591 રૂપિયાના ખર્ચે થયો હતો.સર્જરી થયેલા ખર્ચેને મોટી રકમ હોવાને નાતે ત્રિપાઠી પરિવારે હેલ્થ કેલ્મ સાથે ડોકટરના ઓરીજીનલ બીલ અને સારવારના પુરાવા સાથે  મેડીક્લેમ માટે હેલ્થ પોલીસી માટે એપ્લાય  કરી, જેમાં વીમા કંપનીએ સર્જરી યોગ્ય  ન હોવાનું  કહીને પોલીસી ક્લેઇમ માટે નકારી દીધો હતો.આ ઘટનાને આજે ત્રણ વર્ષે થયા.

ગ્રાહક કોર્ટના શરણે ગયા તો ન્યાય મળ્યો
જો કે હેલ્થ પોલીસી રકમ ન મળતા ત્રિપાઠી પરિવારે ગ્રાહક કોર્ટનો સહારો લીધો, જેમાં કોર્ટમાં ત્રણ વર્ષ સુધી કોર્ટમાં કેસ ચાલ્યો, અતે ચુકાદો આવ્યો જેમાં ગ્રાહક કોર્ટે વીમા કંપનીને ત્રિપાઠી પરિવારે  સર્જરી માટે કરેલા 2,43,591 રૂપિયા કરેલા ખર્ચેને 7 ટકાના દરે ચુકવણીમાં કરવાનો હુકમ કર્યો છે.જો કે વીમા કંપની ત્રણ વર્ષ સુધી વિલબ સાથે વ્યાજ સહિત રકમની ચૂકવાનો હુકમ કર્યો છે.

જરૂરૂ જણાય તો ગ્રાહક કોર્ટની મદદ લો
આમ તો પ્રત્યેક નાગેરિક ગ્રાહક કહેવાય છે, પરતું ક્યારેક નાસી પાસ થઈને કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતા નથી.ચુકવણી કરવામાં અનાકની કરીને  વીમા કંપની નાણા આપવામાં છટકી જાય છે, પરતું જાગૃત ગ્રાહકો ગ્રાહક કોર્ટના સહારો લઇને ન્યાય મેળવે છે. આવો ન્યાય ત્રણ વર્ષે ત્રિપાઠી પરિવારે લીધો અને જાગૃત ગ્રાહકનો દાખલો બેસાડ્યો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ