બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Many shops including showrooms of AMC's Proceedings, Jodhpur, Ankur, Ranip areas were fined for units violating Corona's guideline.

અમદાવાદ / કોરોનાની ગાઈડ લાઈનનો ભંગ કરતાં એકમો સામે AMCની લાલ આંખ, વિવિધ વિસ્તારોના શોરૂમ સહિતની અનેક દુકાનો ફટકાર્યો દંડ

ParthB

Last Updated: 11:19 AM, 2 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં દુકાનો, શો- રૂમ, મોલ સહિતની જગ્યાઓ પર સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા AMC દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ

  • અમદાવાદમાં કોરોનાના કેસ વધતા તંત્ર હરકતમાં
  • ભીડ કરતા એકમો સામે AMCની લાલ આંખ 
  • અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં દંડાત્મક કાર્યવાહી

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં દંડાત્મક કાર્યવાહી કરી 

કોરોના વાઇરસને લઇ રાજ્ય અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ જાહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે. અમદાવાદમાં દુકાનો, શો- રૂમ, મોલ સહિતની જગ્યાઓ પર સોશિયલ ડિસ્ટન્સ જળવાતા ન હોવાની ફરિયાદ મળી હતી. જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ શરૂ કર્યું હતું. જેમાં જોધપુર વિસ્તારમાં બ્રાન્ડ ફેક્ટરીને કોરોના ગાઈડલાઈનમાં ભંગ કરવા બદલ રૂપિયા 11 હજારનો દંડ ફટકાર્યો છે. આ સાથે અકુંર ચાર રસ્તા પાસે આવેલી કેટલીક દુકાનોમાં પણ દંડ ફટકાર્યો હતો. તેમજ રાણીપ ફૂડ ઝોન  અને આશ્રમ રોડ પાસે આવેલી બુક સ્ટોલને પણ દંડ ફટકાર્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ