બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / આરોગ્ય / male infertility do these things to have kids

Male Infertility / માતા-પિતા બનવાનું સપનું છે અધૂરું! તો આજથી જ તમારી લાઇફસ્ટાઇલમાં કરો આ બદલાવ

Arohi

Last Updated: 10:07 AM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Male Infertility: બાળક પેદા કરવા માટે જેટલી મહત્વની ભુમિકા એક મહિલાની હોય છે તેટલી જ પુરૂષની પણ હોય છે. પરંતુ ઘણી વખત પુરૂષોને બાળક પેદા કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઈનફર્ટિલિટી એક એવી સમસ્યા છે જેનો સામનો ધણા પુરૂષોને કરવો પડે છે પરંતુ લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને તમે આ સમસ્યાને ઓછી કરી શકો છો અથવા તેનાથી છુટકારો મેળવી શકો છો.

  • માતા-પિતા બનવાનું સપનું છે અધૂરું!
  • તો લાઈફસ્ટાઈલમાં કરો આટલા ફેરફાર 
  • હાલ ઘણા પુરૂષોમાં ઈનફર્ટિલિટીની સમસ્યા 

માતા-પિતા બનવું દરે વ્યક્તિનું સપનું હોય છે. પરંતુ જ્યારે કંસીવ કરવાનો સમય આવે છે તો ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. આમ તો બાળક પેદા કરવામાં મહિલાઓનું મોટુ યોગદાન હોય છે કારણ કે મહિલાઓ જ બાળકોને નવ મહિના સુધી પોતાના ગર્ભમાં રાખે છે પરંતુ પિતાની ભુમિકા પણ ખૂબ જ મહત્વની હોય છે. બાળક પેદા કરવા માટે પુરૂષોના સ્પર્મ ખૂબ જ જરૂરી છે.  

કંસીવ કરવા માટે યોગ્ય ટાઈમિંગની સાથે જ સ્પર્મ ક્વોલિટી અને કાઉન્ટ પણ ખૂબ જ જરૂરી છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે મહિલાઓમાં ઈનફર્ટિલિટીની સમસ્યાને ઠીક કરવા માટે ઘણી મુશ્કેલીઓ થાય છે પરંતુ પુરૂષોમાં આ સમસ્યાને ઠીક કરી શકાય છે. તો જો તમારે પણ કંસીવ કરવામાં મુશ્કેલી આવી રહી છે તો જરૂરી છે કે તમે આ વસ્તુઓને જરૂર ફોલો કરો. 

હેલ્ધી ડાયેટ 
હેલ્ધી ડાયેટ લઈને તમે ઈનફર્ટિલિટી સાથે સંબંધિત મુશ્કેલીઓમાંથી છુટકારો મળેવી શકો છો. જે પુરૂષોને કંસીવ કરવામાં મુશ્કેલી આવી રહી છે તેમના માટે જરૂરી છે કે તે આવી ડાયેટ લે જેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વ શામેલ હોય. 

તેની સાથે જ જરૂરી છે કે તમે હાઈ પ્રોટીન ડાયેટ જેવી કે માછલી, ચિકન, નટ્સ અને સીડ્સ વગેરે વસ્તુઓને ડાયેટમાં શામેલ કરો. તેના ઉપરાંત આખા અનાજ તમારા પેટ અને ઓવરઓલ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. 

રેગ્યુલર એક્સરસાઈઝ કરો અને હેલ્ધી વેટને મેઈન્ટેઈન કરો 
આ રિસર્ચમાં એવી સવાહ આપવામાં આવી છે કે જે કપલ્સ જાડા છે તેમને કંસીવ કરવામાં અને બાળક પેદા કરવામાં વધારે મુશ્કેલી ઓવી શકે છે. વધારે વજન કે ઓછુ વજન બન્ને જ શરીરના હોર્મોનના સંતુલનને બગાડી શકે છે. જેનાથી પુરૂષોમાં સ્પર્મની સંખ્યા ઓછી થઈ શકે છે. તેના માટે હેલ્ધી વેટ બનાવી રાખવું જરૂરી છે. ત્યાં જ રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટીઝ પણ ખૂબ જ જરૂરી છે. 

સ્ટ્રેસથી દૂર રહો અને પુરતી ઉંઘ લો 
સ્ટ્રેસ લેવું તમારી મેન્ટલ હેલ્થ માટે ખરાબ હોય છે સાથે જ સ્વાસ્થ્યની રીતે પણ ખૂબ જ નુકસાનકારક માનવામાં આવે છે. સ્ટ્રેસ લેવાથી પુરૂષોની સેક્સ ડ્રાઈવ પર ખરાબ અસર પડે છે. આ તમારા સ્પર્મ પ્રોડક્શનને સીમિત કરી શકે છે. 

એવામાં જરૂરી છે કે તમે સ્ટ્રેસ ઓછો લો અને ભરપૂર ઉંઘ લો. ડેનમાર્ક યુનિવર્સિટીના એક રિસર્ચ અનુસાર સંપૂર્ણ ઉંઘ લેવાથી તમારુ સ્ટ્રેસ લેવલ ઓછુ થઈ શકે છે સાથે જ સ્પર્મની ક્વોલિટી અને કાઉન્ટ પણ ઈન્પ્રૂવ થાય છે. 

ન કરો સ્મોકિંગ અને દારૂનું સેવન 
સ્મોકિંગ અને દારુનું સેવન અનહેલ્ધી આદતો છે જે ન ફક્ત ઘણા પ્રકારની બિમારીઓનો ખતરો વધારે છે પરંતુ તેનાથી તમારી ફર્ટિલિટી પર પણ ખરાબ અસર પડે છે. ઘણા રિસર્ચ અનુસાર, સિગરેટ અને દારૂ પીવાથી સ્પર્મ કાઉન્ટ ઓછા થાય છે અને કંસીવ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તો જો તમે પણ કંસીવ કરવાનું વિચારી રહ્યા છો તો દારી અને સિગરેટથી દૂર રહો. 

પોતાના ટેસ્ટિકલ્સને રાખો કૂલ 
નેશનલ હેલ્થ સર્વિસનું કહેવું છે કે જો તમે કંસીવ કરવા વિશે વિચારી રહ્યા છો તો જરૂરી છે કે તમે પોતાના ટેસ્ટિકલ્સને કૂલ રાખો. પુરૂષોમાં ટેસ્ટિકલ્સ શરીરના બહાર હોય છે અને સારી ક્વોલિટીના સ્પર્મનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે. એવામાં જરૂરી છે કે તે પોતાના શરીરના ટેમ્પ્રેચરની તુલાનામાં કૂલ રહે. તો જો તમે કંસીવ કરવાનું વિચારી રહ્યા છો તો જરૂરી છે કે ટેસ્ટિકલ્સને કૂલ રાખો અને ટાઈટ અંડરવિયર પહેરવાથી બચો. 

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ