બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Mahathug Kiran Patel on police remand till April 15

BIG NEWS / મહાઠગ કિરણ પટેલ 15 એપ્રિલ સુધી પોલીસ રિમાન્ડ પર, PMOના નકલી અધિકારીની ખુલશે ક્રાઈમ કૂંડળી

Priyakant

Last Updated: 06:28 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની મેટ્રો કોર્ટે મહાઠગ કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, બંગલો પચાવવાના કેસમાં કિરણ પટેલની થઈ છે ધરપકડ

  • અમદાવાદમાં મહાઠગ કિરણ પટેલના રિમાન્ડ મંજૂર
  • કોર્ટે કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
  • બંગલો પચાવવાના કેસમાં કિરણ પટેલની થઈ છે ધરપકડ
  • અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જમ્મુ કશ્મીરમાંથી મેળવ્યો છે કબજો

અમદાવાદમાં મહાઠગ કિરણ પટેલને લઈ વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આજે અમદાવાદની મેટ્રો કોર્ટે મહાઠગ કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બંગલો પચાવવાના કેસમાં કિરણ પટેલની ધરપકડ થઈ છે. મહત્વનું છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જમ્મુ કશ્મીરમાંથી કિરણ પટેલનો કબજો મેળવ્યો હતો. 

મહાઠગ કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટના આધારે જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ કિરણ પટેલની પૂછપરછ કરી રહી છે. ત્યારે આ મામલે મોટા ખુલાસા થયા છે. મહાઠગ કિરણ પટેલ છેલ્લા 6 મહિનામાં 4 વખત કાશ્મીર ગયો હતો. કિરણ પટેલે અમિત પંડ્યા, જય સીતાપરાની કાશ્મીરના અધિકારીઓ સાથે બેઠક કરાવી હતી. કિરણ પટેલ વર્ષ 2022માં પ્રથમ વખત કાશ્મીર ગયો હતો, જે બાદ તે વર્ષ 2023માં 3 વખત કાશ્મીર ગયો હતો. મહાઠગે ફેબ્રુઆરીમાં 2 વખત અને માર્ચ મહિનામાં એક વખત કાશ્મીરની મુલાકાત લીધી હતી. 

ભાજપના પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો પચાવ્યો ? 
જમ્મુથી ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડી મેળવ્યા બાદ હવે ક્રાઈમ બ્રાન્ચની ટીમ કિરણ પટેલને લઈને અમદાવાદ પહોંચી હતી. વિગતો મુજબ અમદાવાદ શહેરના સિંધુ ભવન રોડ પર સ્થિત ભાજપના પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે શ્રીનગરથી મહાઠગ કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડી મેળવી છે. મહત્વનું છે કે, કિરણ પટેલની પત્ની માલિની પણ ધરપકડ થઈ ચૂકી છે. મહત્વનું છે કે, મહાઠગ કિરણ પટેલે સિંધુ ભવન રોડ પર આવેલા જગદીશ ચાવડાના બંગલાને રિનોવેશન કરવાના બહાને પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે કિરણ પટેલ અને પત્ની માલિની વિરૂદ્વ ગુનો નોધાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ