બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મુંબઈ / maharashtra washim private luxury bus girl rape accused absconding police search crime

રેપ / મહારાષ્ટ્રમાં ‘નિર્ભયા’ જેવી ઘટના, ચાલતી બસમાં યુવતી સાથે દુષ્કર્મ

Dharmishtha

Last Updated: 04:01 PM, 12 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાથી બળાત્કારનો એક હચમચાવી નાંખનારો મામલો સામે આવ્યો છે. જેણે દિલ્હીની બહુચર્ચિત નિર્ભયા કાંડની યાદને તાજી કરાવી દીધી છે. ત્યાં રસ્તા પર ચાલતી લગ્ઝરી બસમાં એક યુવતી સાથે બળાત્કારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. આરોપીએ યુવતી સાથે ન ફક્ત એક વાર પરંતુ 2 વાર રેપ કર્યો અને તેને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ફરાર થઈ ગયો છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

  • યુવતીનું મેડિકલ કરાવ્યા બાદ ઘરે મોકલી આપી
  • પોલીસની ટીમ આરોપી ક્લીનરની ધરપકડ કરવા માટે નાગપુર રવાના
  • બસમાં નીચે ફેંકવાની ધમકી આપી 2 વાર દુષ્કર્મગુજાર્યો

પીડિત યુવતીએ આ સંબંધમાં પુણેના રાજનગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પૂણે પોલીસે ત્યાં ઝીરો એફઆઈઆર નોંધી તેને ઘટના સ્થળવાળા જનપદ વાશિમમાં માલેગાવમાં પોલીસને મોકલી આપી છે. હવે ત્યાંની પોલીસ આ મામલામાં કાર્યવાહી કરી રહી છે.

બસમાં નીચે ફેંકવાની ધમકી આપી 2 વાર બળાત્કાર ગુજાર્યો

24 વર્ષની પીડિતાએ પોલીસને જણાવ્યું કે આ એક પ્રાઈવેટ સ્લીપર કોચ બસથી પ્રવાસ કરી રહી હતી. બસ નાગપુરથી પુણે જઈ રહી હતી. આ દરમિયાન બસના ક્લીનરે તેને 5 નંબરની સીટથી ઉઠાડી 15 નંબરની સીટ પર બેસવાનું કહ્યું હતું. જ્યાં યુવતી સીફ્ટ થઈ ગઈ તો તેની પાસે પહોંચીને તેને ચાલતી બસમાં નીચે ફેંકવાની ધમકી આપી 2 વાર દુષ્કર્મ ગુજાર્યો હતો.

પોલીસની ટીમ આરોપી ક્લીનરની ધરપકડ કરવા માટે નાગપુર રવાના

પોલીસે યુવતીની ફરિયાદ પર એફઆઈઆર દાખલ કરી કાર્યવાહી શરુ કરી દીધી છે. આ અંતર્ગત માલેગાંવ પોલીસે તેને બસને પૂણેથી કબ્જે કરી લીધી છે. જેમાં ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. હવે પોલીસની ટીમ આરોપી ક્લીનરની ધરપકડ કરવા માટે નાગપુર રવાના થઈ છે.

યુવતીનું મેડિકલ કરાવ્યા બાદ ઘરે મોકલી આપી

માલેગાંવના પોલીસ અધિકારી પુષ્પલતા વાધે જાણકારી આપતા જણાવ્યું કે પીડિતા ગોંદિયા વિસ્તારની રહેવાસી છે. તે પૂણે કારેગાંમા રહેલી એક ખાનગી કંપનીમાં કામ કરે છે. પોલીસ આ મામલાની તપાસ ઝડપથી કરી રહીછે. યુવતીનું મેડિકલ કરાવ્યા બાદ ઘરે મોકલી આપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ