બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Magnitude 4.2 earthquake hits Gujarat's Kutch

ધરતીકંપ / કચ્છમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, આ વિસ્તારોમાં ધરા ધ્રૂજી

Hiren

Last Updated: 04:21 PM, 4 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છમાં દિવાળીના દિવસે એક જ દિવસમાં 2 વખત ધરતી ધ્રૂજી છે. બપોરે ભારત-પાકિસ્તાન સીમા પર ભુકંપ 4.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

  • દિવાળીના દિવસે કચ્છમાં 2 ભૂકંપના આંચકા
  • ભારત-પાકિસ્તાન સીમા પર ભૂકંપનો આંચકો
  • રિકટેર સ્કેલ પર 4.8 ની તીવ્રતા નોંધાઇ

કચ્છમાં ભારત-પાકિસ્તાન સીમા પર ભુકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતા નોંધાઇ છે. આ આંચકો બપોરે 3 વાગ્યે 15 મિનિટે નોંધાયો છે. જેનું કેન્દ્રબિંદુ આંતરરાષ્ટ્રીય સીમાથી 10 કિલોમીટર દૂર નોંધાયું છે. ખાવડા, લખપત, અબડાસા અને ભુજ વિસ્તારોમાં ધરા ધ્રૂજી છે. ભુકંપ આવતા લોકોની ઘરની બહાર નીકળ્યા હતા.

કચ્છમાં વહેલી સવારે 7.7 મિનિટે અનુભવાયો આંચકો

કચ્છમાં આજે વહેલી સવારે 7.7 મિનિટે પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 2.9ની તીવ્રતા નોંધાઈ હતી. કેન્દ્રબિંદુ ભચાઉથી 20 કિલોમીટર દૂર નોંધાયું હતું. આમ નવેમ્બરની શરૂઆતથી જ કચ્છમાં આ ત્રીજો ભૂકંપનો આંચકો છે.

આસામમાં દિવાળીના દિવસે ધરતી ધ્રૂજી 

આસામમાં દિવાળીના દિવસે સવારે 10.19 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા છે. આસામના તેજપુરથી 35 કિમી દૂર ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 માપવામાં આવી છેઆસામમાં દિવાળી 2021ના દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલીજીના અનુસાર આ ભૂકંપ ગુરુવારે સવારે 10.19 વાગ્યે તેજપુરથી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમમાં 35 કિમી દૂર વિસ્તારમાં આવ્યો હતો. રિકટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 માપવામાં આવી છે. જો કે, હજુ સુધી જાનહાનિ અંગેની કોઈ માહિતી સામે આવી નથી. ભૂકંપના આંચકા અનુભવાયા બાદ ઘણી જગ્યાએ લોકો ઘરની બહાર આવી ગયાં હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ