બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / madhya pradesh bhopal bjp mp sadhvi pragya singh thakur illness

સારવાર / BJP ઓફિસના કાર્યક્રમમાં અચાનક બગડી સાંસદ સાધ્વી પ્રજ્ઞાની તબિયત, કરાયા દાખલ

Bhushita

Last Updated: 11:37 AM, 23 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભોપાલથી ભારતીય જનતા પાર્ટી સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની તબિયત અચાનક બગડી છે. ભોપાલના બીજેપી કાર્યાલયમાં ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ પર પ્રદર્શની માટેના ઉદ્ધાટન કાર્યક્રમમાં સામેલ થવા પહોંચ્યા હતા.

  • સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની તબિયત અચાનક બગડી
  • ભોપાલના બીજેપી કાર્યાલયમાં પ્રોગ્રામમાં તબિયત બગડી
  • સાધ્વી પ્રજ્ઞાને હોસ્પિટલમાં કરાયા છે દાખલ

થોડી સારવાર બાદ હોસ્પિટલથી તેમને ઘરે લઈ જવામાં આવ્યા છે. લૉકડાઉનની શરૂઆતથી જ ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરની દિલ્હીમાં સારવાર ચાલી રહી છે. 

કાર્યક્રમમાં આવી રીતે આવી મુશ્કેલી

કાર્યક્રમમાં પહોંચ્યા બાદ થોડી વારમાં તેમની તબિયત બગડી અને સાથે તેમને ચક્કર પણ આવવા લાગ્યા હતા. પાસેના સિક્યોરિટી સ્ટાફ તેમને સાથે લઈ ગયા. ખુરશી પર બેસાડ્યા અને પાણી પણ પીવડાવ્યું હતું.

અત્યારે બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને તેમના ઘરે લઈ જવામાં આવ્યા છે. ત્યાં એક મેડિકલ ટીમ પણ પહોંચી છે. મેડીકલ ટીમ તેમની તપાસ કરી રહી છે. સાધ્વી પ્રજ્ઞાની આંખોની સારવાર ચાલી રહી છે. આ કારણે તેમને હાઈડોઝ દવાઓ લેવી પડી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ કારણે તેમની તબિયત બગડી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ