બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ટેક અને ઓટો / Loan will be available from whatsapp in 30 seconds No need of documents

તમારા કામનું / ના હોય! 30 જ સેકન્ડમાં આ App પરથી લોન મળી જશે! નહીં ડૉક્યુમેન્ટ્સની ઝંઝટ કે નહીં.... જાણો કેવી રીતે?

Arohi

Last Updated: 03:47 PM, 2 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે તમને વોટ્સએપ પર ચપટી વગાડતા જ લોન મળી જશે. ભારતીય યુઝર્સ હવે વોટ્સએપ દ્વારા કોઈપણ સમયે લોન લઈ શકે છે અને તેમના અર્જન્ટ કામને પૂર્ણ કરી શકે છે. ખાસ વાત એ છે કે આ માટે તમારે કોઈ ડોક્યુમેન્ટ્સની જરૂર નહીં પડે.

  • હવે ચપટી વગાડતા મળી જશે લોન 
  • WhatsAppએ શરૂ કરી ખાસ સર્વિસ 
  • કોઈ પણ ડોક્યુમેન્ટ્સની પણ નહીં પડે જરૂર 

જો તમને ઈમરજન્સીમાં પૈસાની જરૂર હોય તો હવે તમે  WhatsApp પર ચપટી વગાડતા જ લોન લઈ શકો છો. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppનો ઉપયોગ કરતા ભારતીય યુઝર્સ હવે પળવારમાં પ્લેટફોર્મ પરથી લોન મેળવી શકે છે. આ માટે તમારે ન તો કોઈ ડોક્યુમેન્ટ્સ આપવા પડશે અને ન તો તમારે કોઈ ફોર્મ ભરવાનું રહેશે. 

હકીકતે એક ફિનટેક કંપની CASHe ભારતીય યુઝર્સને WhatsApp પર ઈન્સ્ટન્ટ લોન આપી રહી છે. આ સુવિધા માટે, કંપનીએ તાજેતરમાં ચેટબોટ સોલ્યુશન પ્રોવાઈડર Jio Haptik સાથે પાર્ટનરશિપ કરી છે.

30 સેકન્ડમાં મળી જશે લોન
વોટ્સએપ પર લોન લેવા માટે યૂઝર્સ વધુ કંઈ કરવાની જરૂર નથી અને તેમને 30 સેકન્ડની અંદર સરળતાથી લોન મેળવી જશે. મહત્વનું છે કે કેવાયસી પૂર્ણ કરવા માટે CASHની પોતાની સિસ્ટમ છે. તે Jio Haptik એડવાન્સ્ડ કન્વર્સેશનલ કોમર્સ કેપેબિલિટીની સુવિધા આપે છે. એકવાર યુઝર વેરિફિકેશન થઈ જાય પછી કંપની યુઝર્સને ખૂબ જ સરળતાથી લોન આપી શકે છે.

CASHe ને બેકગ્રાઉન્ડ ચેક કરવા માટે માત્ર યુઝરના નામની જરૂર છે, જે તેના પાન કાર્ડ પર રજીસ્ટર્ડ છે. લોન મેળવવા માટે યુઝર્સએ WhatsApp પર ડેડિકેટેડ નંબર દ્વારા CASHe સાથે કનેક્ટ થવાનું રહેશે. 

50,00થી વધુ યુઝર્સને મળી લોન 
CASHe દ્વારા, WhatsApp યુઝર્સને ખૂબ જ સુવિધાજનક એક્સપીરિયન્સ મળી શકે છે, કારણ કે તેનાથી તેમને ક્રેડિટ મેળવવાની ઝંઝટ દૂર થઈ જશે. આ સંદર્ભમાં CASHeના સહ-સ્થાપક અને ચીફ ટેક્નોલોજી ઓફિસર સ્વપન રાજદેવે જણાવ્યું હતું કે કંપની તેના WhatsApp ચેટબોટ સાથે લાઈવ થઈ હતી. CASHe એ રૂ. 25 કરોડથી વધુની 50,000 ક્રેડિટ લાઈન્સ જાહેર કરી છે.

CASHe સાથે કેવી રીતે જોડાઈ શકાય? 
તેમણે કહ્યું કે બંને કંપનીઓ વચ્ચેની આ ભાગીદારીની સૌથી સારી વાત એ છે કે જે યુઝરને ક્રેડિટની જરૂર છે તેણે હવે પ્લેટફોર્મ છોડવું પડશે નહીં. ઉપરાંત યુઝર્સ WhatsApp પર CASHe દ્વારા ઈન્સ્ટન્ટ ક્રેડિટ સરળતાથી મેળવી શકે છે. 

WhatsApp Chatbot એ યુવા વ્યાવસાયિકો માટે વન-સ્ટોપ, એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન છે. યુઝર્સ WhatsApp પર +918097553191 પર CASHe સાથે જોડાઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ