બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / 101 પુરુષો સાથે સંબંધ બાંધ્યાં બાદ 'કોન્ડોમ રહી જતાં' બની પ્રેગનન્ટ, ખુબસુરત યુવતીના દાવાથી હડકંપ

સંબંધનું ફળ / 101 પુરુષો સાથે સંબંધ બાંધ્યાં બાદ 'કોન્ડોમ રહી જતાં' બની પ્રેગનન્ટ, ખુબસુરત યુવતીના દાવાથી હડકંપ

Last Updated: 09:09 PM, 22 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકોના દિલ પર રાજ કરનારી એક ખુબસુરત યુવતીએ પોતાની પ્રેગનન્સી લઈને હેરાનીભર્યાં દાવા કરીને ચાહકોને હરકતમાં મૂકી દીધાં છે.

જાતિય સંબંધ બાંધ્યા બાદ તેમાં રહી ગયેલા કોન્ડોમને કારણે કોઈ સ્ત્રી પ્રેગનન્ટ થઈ શકે? મેડિકલનું માનીએ તો જવાબમા ના જ હોય પરંતુ તાજેતરમાં એક યુવતીએ વિચિત્ર દાવો કરી નાખ્યો છે. ઓનલાઈન પ્લેટફોર્મ (જેની પર એડલ્ટ વીડિયો, ફોટો અને લાઈવ સ્ટ્રીમ જોઈ શકાય છે) ઓન્લીફેન્સની એેડલ્ટ સ્ટાર અને મોડલ લિલી ફિલિપ્સ જેણે એક દિવસમાં 1057 પુરુષો સાથે સુઈને રેકોર્ડ બનાવ્યો હતો, તેણે હવે વધુ એક દાવો કરીને ચાહકોને ડરાવી મૂક્યાં છે. લિલીએ કહ્યું કે તેણે એક દિવસમાં 101 પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો જેને કારણે તેના શરીરમાં કોન્ડોમ રહી ગયો હતો અને તેને કારણે તે ગર્ભવતી બની હતી. ઉલ્લેખનીય છે કે હજુ અઠવાડિયા પહેલા લિલીએ સોશિયલ મીડિયામાં પોતાની પ્રેગનન્સીનું એલાન કરતાં ચાહકોને નવાઈ પામ્યાં હતા.

'કોઈકનો કોન્ડોમ રહી ગયો'

એક પોડકાસ્ટમાં આ અંગે ઘટસ્ફોટ કરતાં લિલીએ કહ્યું કે 101 પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ મને મારા અંડરવિયરમાંથી કોન્ડોમ મળ્યો હતો જે તેની પ્રેગનન્સીનું કારણ બન્યો. પોતાની સાથે સંબંધ બાંધનાર પુરુષોને બેફામ ગાળો ભાંડતા લિલીએ કહ્યું કે કોઈક બાસ્ટર્ડ (ગાળ) આ કામ કર્યું હશે.

સંબંધ પહેલાં તમામ પુરુષોના ટેસ્ટ

લીલીના જણાવ્યા મુજબ, તેની સાથે સંબંધ બાંધતાં પહેલાં તમામ પુરુષોના ટેસ્ટ કરાયાં હતા, ત્યાર બાદ તેમને કોન્ડોમ અપાયાં હતા. જોકે ઓરલમાં આની જરુર નહોતી.

ઘણા પુરુષો સાથે સંબંધવાળી બે મોડલે કર્યું પ્રેગનન્સીનું એલાન

બ્રિટનની બે મશહૂર ઓન્લીફેન્સ મોડલ્સ બોની બ્લૂ અને લિલી ફિલિપ્સ આજકાલ નવા કારણે ચર્ચામાં આવી છે. તેમણે પ્રેગનન્સીની જાહેરાત કરી છે જેને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચા છેડાઈ છે. બોની બ્લુએ ઈન્સ્ટાગામ પર બેબી બંપના ફોટા મૂક્યાં છે જે પછી તેના ચાહકોને પણ બાળકના પિતા વિશે જાણવામાં રસ પડ્યો હતો.

એક દિવસમાં 1057 પુરુષો સાથે સંબંધ

ઓન્લી ફેન્સ સ્ટાર બોની બ્લુએ દાવો કર્યો હતો કે તેણે 12 કલાકમાં 1057 પુરુષો સાથે સેક્સ કર્યું હતું. સોમવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં, બ્લુએ આ ચોંકાવનારો દાવો કર્યો છે. આ પહેલા મોડેલ લીલી ફિલિપ્સ ત્યારે સમાચારમાં આવી હતી જ્યારે તેણે એક દિવસમાં 1000 લોકો સાથે સેક્સ કરવાનો દાવો કર્યો હતો.

રેકોર્ડ તો લઈ લીધો પરંતુ પ્રકૃતિ સાથે થયાં ચેડા

લિલીએ સેંકડો પુરુષો સાથે સંબંધ બાંધીને વર્લ્ડ રેકોર્ડ તો કરી નાખ્યો પરંતુ એક રીતે તેણે પ્રકૃતિ સાથે છેડછાડ કરી નાખી છે. પ્રકૃતિથી વિરૃદ્ધ જવાનું ફળ તેને મળવા લાગ્યું છે આ વાત ખુદ તેણે કહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lily Phillips Lily Phillips news OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ