બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Launch of YouTube Channel of Gujarat Legislative Assembly

SHORT & SIMPLE / ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલ શરૂ: હવે ધારાસભ્ય જે વાત ગૃહમાં મૂકશે, એ જોઈ શકાશે, CM અને અધ્યક્ષે કરાવી શરૂઆત

Malay

Last Updated: 10:58 AM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભામાં થતી સંસદીય બાબતોની કાર્યપ્રણાલીથી લોકો અવગત થાય તે માટે ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલનો આજે પ્રારંભ કરાયો છે. જાણો આ યુટ્યુબ ચેનલને શું નામ અપાયું છે

 

  • ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલનો પ્રારંભ
  • ભૂપેન્દ્ર પટેલ અને શંકર ચૌધરીના હસ્તે કરાશે પ્રારંભ
  • સંસદીય કાર્યપ્રણાલી પ્રજા સુધી પહોંચાડવા કરાઈ પહેલ

ગુજરાત સરકાર ટેક્નોલોજીથી સજ્જ થઈ રહી છે. આજે ગુજરાત વિધાનસભાની YouTube ચેનલનો CM ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે પ્રારંભ કરાયો છે. યુટ્યુબ ચેનલ થકી વિધાનસભાની કાર્યપ્રણાલી પ્રજા સુધી પહોંચશે. આ યુટ્યુબ ચેનલમાં વિધાનસભા સંકુલમાં થતા કાર્યક્રમની વીડિયો ક્લીપ મૂકવામાં આવશે. 

વિધાનસભાના કાર્યક્રમની વીડિયો ક્લીપ મુકાશે
નેતાઓ તેમના મતવિસ્તારની જે વાતો ગૃહમાં મુકશે તેને સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ શકાશે. યુટ્યુબ ચેનલનાં માધ્યમથી સંસદીય કાર્યપ્રણાલી પ્રજા સુધી પહોંચશે. વિધાનસભાના કાર્યક્રમની વીડિયો ક્લીપ પણ 'ગુજરાત વિધાનસભા' ચેનલ પર મુકાશે. ગુજરાત વિધાનસભા ચેનલ માટે લોગો પણ તૈયાર કરવામાં આવ્યો છે.  

યુટ્યુબ ચેનલનાં માધ્યમથી સંસદીય કાર્યપ્રણાલી પ્રજા સુધી પહોંચશે
વિધાનસભા ગૃહમાં થયેલી દરેક કામગીરી આ ચેનલ પર વીડિયો ફોર્મેટમાં રેકોર્ડ થયેલી જોવા મળશે. જોકે, ગુજરાત વિધાનસભા ચેનલ પર લાઈવ ફીડ રહેશે કે રેકોર્ડેડ ફોર્મેટ રહેશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.  

ચેનલની લિંકઃ https://www.youtube.com/channel/UC7dYsKJCzVvzExj6jThVp6A


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ