બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / labour worker murderd factory owner

હત્યા / પાઈપથી પતાવી દીધો : દહેગામમાં કર્મચારીએ 15 ફટકા મારીને ફેક્ટરી માલિકનું ઢીમ ઢાળી દીધું

Ronak

Last Updated: 03:28 PM, 9 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં દેહગામ GIDC ફેક્ટરીમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. કર્મચારીએ પાઈપના ફટકા મારીને ફેક્ટરીના માલિકની હત્યા કરી જોકે હત્યાનું કારણ હજુ અકબંધ છે.

  • પાઈપના ફટકા મારીને ફેક્ટરીના માલિકની કરી હત્યા 
  • ફેક્ટરીના કર્મચારીએજ આપ્યો હત્યાને અંજામ 
  • હત્યા પાછળનું કારણ હજું અકબંધ 

રાજ્યમાં વધી રહેલા હત્યાના બનાવો એક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે વધુંમાં ફરી ગાંધીનગરમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગાંધીનગર દેહગામ GIDCમાં આવેલ એક ફેક્ટરીના માલિકની ક્રુર રીતે હત્યા કરવામાં આવી છે. જેમા હત્યાને અંજામ ફેક્ટરીનાજ એક કર્મચારીએ આપ્યો છે. 

પાઈપના ફટકાઓ મારીને કરી હત્યા 

હત્યારા કર્મચારીનું નામ અખિલેશ હોવાનું સામે આવ્યું છે. તેણે તેના માલિકના માથાના ભાગે પાઈપ મારીને હત્યાને અંજામ આપ્યો છે. જોકે તેણે હત્યાને અંજામ શા માટે આફ્યો છે તે કારણ હજું અકબંધ છે. આ મામલે પોલીસને જ્યારે જાણ થઈ ત્યારે પોલીસ પણ તુરંત સ્થળ પર પહોચી હતી. પરંતુ ત્યા સુધીમાં ફેક્ટરીનો માલીકનું મૃત્યું થઈ ગયેલું.

હત્યા કરીને આરોપી ફરાર 

આરોપીએ ફેક્ટરીના માલિકના માથાના ભાગે 10 થી 15 જેટલા પાઈપના ફટકા માર્યા હતા. જેના કારણે તેનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું. જોકે હત્યાને અંજામ આપ્યા બાદ કર્મચારી અખિલેશ ફરાર થઈ ગયો છે. 

સીસીટીવીના આધારે પોલીસે આરંભી તપાસ 

સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ આરંભી છે. પોલીસને જે સીસીટીવી મળ્યા છે. તેમા હત્યાના બધાજ દ્રશ્યો કેદ થયા છે. સીસીટીવીમાં એવું સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે કર્મચારી પાછળથી આવીને તેના માલિકના માથાના ભાગે પાઈપના ફટકાઓ મારે છે. જેના કારણે તેનું મોત થયું છે. 

હત્યાનું કારણ હજુ અકબંધ 

ઉલ્લેખનીય છે કે કર્મચારીએ હત્યા શા માટે કરી છે તે કારણ હજુ પણ અકબંધ છે. સમગ્ર મામલે પોલીસે આરોપીની શોધખોળ આરંભી છે. પરંતુ ધોળા દિવસે GIDC ફેક્ટરીમાં બનેલા આ હત્યાના બનાવને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ