બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / know what is Microgreen Farming earn more than job

ફાયદાની વાત / ઘરની બાલકની પરથી શરૂ કરો આ બિઝનેસ, થશે લાખોની કમાણી, જાણો શું છે Microgreen Farming

Arohi

Last Updated: 01:32 PM, 24 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ બિઝનેસને કોઈ પણ ક્યારે પણ શરૂ કરી શકે છે. તેને તમે પોતાની બાલકનીમાં પણ શરૂ કરી શકો છો.

  • જાણો શું છે Microgreen Farming
  • અચાનકથી માર્કેટમાં ડિમાન્ડ વધી
  • દર મહિને લાખો રૂપિયાની કમાણી

તમે પણ ઘરે બેઠા વધુ પૈસા કમાવવા વિશે વિચારી રહ્યા છો તો આ પ્લાન શાનદાર છે. જ્યાં તમે ઘરે બેઠા દરરોજે કમાણી કરી શકો છો. જણાવી દઈએ કે આજકાલ નવા સુપર ફૂડ માઈક્રોગ્રીન ખૂબ જ ડિમાન્ડમાં છે.  કોરોનાકાળમાં તેની માંગ વધારે વધી ગઈ છે કારણ કે લોકો પોષણ પર વધારે ફોકસ આપી રહ્યા છે. જણાવી દઈએ કે આ ફળ અને શાકભાજીના મુકાબલે લગભગ 40 ટકા વધારે પોષણ આપે છે. માટે અચાનકથી માર્કેટમાં તેની ડિમાન્ડ વધી ગઈ છે. અમુક લોકો તો તેનો બિઝનેસ શરૂ કરી દર મહિને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. 

શું છે માઈક્રોગ્રીન ફાર્મિંગ (Microgreen Farming)  
કોઈ પણ છોડના શરૂઆતી પાનને માઈક્રોગ્રીન કહેવામાં આવે છે. એટલે કે મૂળા, સરસો, મગ અને અન્ય વસ્તુઓનાની જે શરૂઆત હોય છે તેને માઈક્રોગ્રીન કહે છે. તે લગભગ 2-3 ઈંચ લાંબા હોય છે. જણાવી દઈએ કે કોઈ પણ શાકના બીજ રોપ્યા બાદ તેના ઉગવાની શરૂઆત થાય છે ત્યારે થોડા દિવસ બાદ તેને કાપી લેવામાં આવે છે અને તે સ્વાસ્થ્ય માટે એટલુ પોષકતત્વોથી ભરપુર હોય છે કે જો તમે દરરોજે ફક્ત 50 ગ્રામ માઈક્રોગ્રીનનું સેવન કરો તો તમારામાં પોષણની દરેક ઉણપ પુરી થઈ જશે. 

માઈક્રોગ્રીનની ખેતી કઈ રીતે કરી શકાય? 
માઈક્રોગ્રીનની ખેતી કરવી ખૂબ જ સરળ છે. તેને કોઈ પણ ક્યારેય પણ શરૂ કરી શકે છે. તેને તમે પોતાની  બાલકનીથી લઈને બેડરૂમમાં પણ ઉગાડી શકો છો. તેના માટે તમારે કોકો પીટ અથવા માટી, જૈવિક ખાતર અથવા ઘરમાં ઉર્વરક, ટ્રે અને બીજની જરૂર હોય છે. આ પાકને સુરજના વધુ તાપથી બચાવવીને રાખવાની જરૂર છે. દરરોજે પાણીનો થોડો છંટકાવ કરવાનો રહેશે અને ત્યાર બાદ થોડા જ દિવસોમાં છોડ ઉગવા લાગશે. 

જાણો કઈ રીતે થશે કમાણી? 
જણાવી દઈએ કે Microgreen Farmingનુ સેટઅપ કરવામાં તમારે વધારે ખર્ચ નહીં કરવો પડે. આ કામ ખર્ચ કરતા વધારે કમાણી કરી આપશે. તમે બેથી ત્રણ અઠવાડિયમાં સારી કમાણી કરી શકો છો. આ કમાણી માટે તમે આ છોડને ફાઈસ્ટાર હોટલ, કેફે, સુપરમાર્કેટમાં વેચાણ કરી શકો છો. જ્યાં તમને લાખોમાં કમાણી થઈ શકે છે જો તમે ઈચ્છો તો દુકાન ખોલીને તમારા બિઝનેસને વધારી શકો છો.  
  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ