બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / વિશ્વ / Kai Cenat US NewYork violence was caused between the fans, police arrested 65 people including 30 juveniles

હુલ્લડ / એક યુટ્યુબરના કારણે USAના ન્યૂયોર્કમાં હિંસા: ગિફ્ટ લેવા માટે રસ્તા પર ઉતર્યા હતા હજારો યુવાનો, જાણો છે આ Kai Cenat

Vaidehi

Last Updated: 04:18 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્રીમાં મોંઘી ગિફ્ટ આપવાની જાહેરાત કરીને સેલિબ્રિટી કાઈ સેનટે પોતાના ફેન્સને યૂનિયન સ્કવેરમાં એકઠાં કર્યાં અને ત્યારબાદ ભીડ વચ્ચે હિંસાનું વાતાવરણ સર્જાઈ ગયું.

  • યૂટ્યૂબર કાઈ સેનટની ધરપકડ 
  • ફ્રીમાં ગિફ્ટ આપવા માટે ભીડ કરી એકઠી
  • અનિયંત્રિત ભીડ વચ્ચે હિંસા સર્જાઈ

અમેરિકાનાં ન્યૂયોર્ક શહેરમાં એક યૂટ્યૂબરનાં કારણે હુલ્લડની સ્થિતિ બની ગઈ હતી. ફેમસ યૂટ્યૂબર Kai Cenat (કાઈ સેનટ)એ પોતાના ફેન્સને ફ્રીમાં ગિફ્ટ આપવા માટે બોલાવ્યાં હતાં. માહિતી અનુસાર સેનટે વગર કોઈ પરમિશન, પોતાના ફેન્સને વીડિયો મારફતે પ્લેસ્ટેશન જેવી મોંઘી ગિફ્ટ ફ્રીમાં આપવા માટે યૂનિયન સ્કવેર આવવા કહ્યું હતું જેના કારણે મોટી સંખ્યામાં ભીડ ઊમટી પડી હતી.

કેવી રીતે ફેલાયો હુલ્લડ?
કાઈ સેનટે કોઈપણ પ્રકારની પરમિશન લીધા વગર પોતાના ફેંસને ન્યૂયોર્ક શહેરનાં યૂનિયન સ્કવેરમાં બોલાવ્યું હતું. પ્લેસ્ટેશન 5 ની લાલચ હોય કે પછી પોતાના પ્રિય એવા સેલિબ્રિટી સેનટને મળવાનાં ઈરાદાથી મોટી ભીડ આ જગ્યા પર પહોંચી હતી. ભીડ અનિયંત્રિત થઈ ગઈ અને હિંસા ભડકી ઊઠી હતી. કેટલાકે ગાડીઓને તોડી નાખી તો ક્યાંક પથ્થરમારો ચાલુ થઈ ગયો હતો. જેમાં અનેક લોકો ઘાયલ થયાં હતાં. પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

કોણ છે કાઈ સેનટ?
કાઈ સેનટ એક સોશિયલ મીડિયા ઈંફ્લુએન્સર છે. જેનાં 20 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. સાથે જ સેનટ યૂટ્યૂબથી લઈને સોશિયલ મીડિયાનાં અન્ય પ્લેટફોર્મ્સ પર પણ લોકપ્રિય છે. તેમની ઓળખ એક અમેરિકી લાઈવ સ્ટ્રીમર અને યૂટ્યૂબરની રીતે બને છે. કોમેડી આધારિત કન્ટેન્ટ આપતાં સેનટને 12મી સ્ટ્રીમી એવોર્ડસ્ અને 2023 સ્ટ્રીમર એવોર્ડસમાં 'સ્ટ્રીમર ઓફ ધ યર' આપવામાં આવ્યું હતું.

સેનટની ધરપકડ
આ બાદ પોલીસે કાર્યવાહી કરતાં કાઈ સેનટ સહિત અનેક લોકોની ધરપકડ કરી. જાણકારી અનુસાર અત્યાર સુધીમાં 60 લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાંથી 30 કિશોર હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ