બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / justin trudeau came to delhi in g20 meet his plane was laden with cocaine

ખુલાસો / ટ્રુડો ભારત આવ્યા ત્યારે પ્લેનમાં કોકેન હતું! પૂર્વ ડિપ્લોમેટના દાવાથી કેનેડામાં મચી ગયો હડકંપ, PMOએ જુઓ શું આપ્યો જવાબ

Arohi

Last Updated: 11:28 AM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Justin Trudeau Plane Cocaine: સૂડાનમાં ભારતના પૂર્વ રાજદૂત દિપક વોહરાએ એક ન્યૂઝ શૉમાં આરોપ લગાવ્યો હતો કે "વિશ્વસનીય અફવાહો હતી કે ડોગ સ્વોડને તેમના વિમાનમાં કોકેઈન મળ્યું હતું."

  • ટ્રુડો ભારત આવ્યા ત્યારે પ્લેનમાં કોકેન હતું! 
  • પૂર્વ ડિપ્લોમેટના દાવાથી કેનેડામાં હડકંપ
  • ભારતમાં ખરાબ થયું હતું ટ્રૂડોનું વિમાન

ભારત અને કેનેડાના સંબંધ દિવસેને દિવસે ખરાબ થઈ રહ્યા છે. એક તરફ તો કેનેડા આતંકી હરદીર સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કથિત આરોપો પર હજુ સુધી કોઈ પુરાવા નથી આપી શક્યા. આ વચ્ચે આરોપ લગ્યા છે કે આજ મહિને જ્યારે ટ્રૂડો જી20 શિખર સમ્મેલનમાં ભાગ લેવા ભારત આવ્યા હતા ત્યારે તેમનું પ્લેનમાં કોકીન ભરેલું હતું. 

સૂડાનમાં ભારતના પૂર્વ રાજદૂત દિપક વોહરાએ એક ન્યૂઝ શૉમાં આરોપ લગાવ્યો હતો કે "વિશ્વસનીય અફવાહો હતી કે ડોગ સ્વોડને તેમના વિમાનમાં કોકેઈન મળ્યું હતું." વોહરાએ એવું પણ જણાવ્યું કે જ્યારે ટ્રૂડોનું વિમાન ખરાબ થયું હતું. 

ત્યારે તે બે દિવસ સુધી હોટલના રૂમમાંથી બહાર ન હતા આવ્યા. વોહરાએ એવો પણ દાવો કર્યો કે વિશ્વસ્ત સૂત્રોથી જાણવા મળ્યું હતું કે જસ્ટિન ટ્રૂડો ભાનમાં ન હતા માટે તે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ દ્વારા આમંત્રીત કરવામાં આવેલા રાત્રી ભોજનમાં શામેલ ન હતા થયા. 

વોહરાએએ આગળ કહ્યું કે, "ટ્રૂડો ફ્રસ્ટેટેડ અને તણાવમાં હતા કારણ કે 10 દિવસ પહેલા તેમની પત્ની તેમને છોડીને જતી રહી હતી. તેના ઉપરાંત કેનેડાની ઈકોનોમી ડગમગી રહી છે. પૂર્વ રાજદૂતે કહ્યું કે કેનેડાના પ્રધાનમંત્રીની હરકતો સમજની બહાર છે. કારણ કે તે ગભરાયેલા છે. "

ભારતીય મીડિયામાં આ પ્રકારની ખબર આવ્યા બાદ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોના કાર્યાલયે આ દાવાનું ખંડન કર્યું છે કે જ્યારે તે આ મહિને જી20 બેઠક માટે ભારત આવ્યા હતા તો તેમનું વિમાન "કોકીનથી ભરેલું હતું". એક રિપોર્ટ અનુસાર ટ્રૂડોની ઓફિશે એક ટીવી ડીબેટ વખતે એક સેવાનિવૃત્ત ભારતીય રાજદ્વારી દ્વારા કરવામાં આવેલા દાવાને ખારીજ કરતા કહ્યું કે તે પાયાવિહોણા અને ખોટા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ