બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / jet airways founder naresh goyal ed arrested canara bank scam

BIG NEWS / જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલની EDએ કરી ધરપકડ, 538 કરોડના બેન્ક કૌભાંડનો છે આરોપ,જાણો વિગત

Dinesh

Last Updated: 11:56 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલને શુક્રવાર સવારે ED અધિકારીઓએ પૂછપરછ માટે બોલાવ્યા હતા જે પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે.

  • જેટ એરવેઝના માલિક નરેશ ગોયલની ED દ્વારા ધરપકડ 
  • મે મહિનામાં નોંધાયેલી CBIની FIR આધારિત કેસ છે
  • 5 મેના રોજ ગોયલના નિવાસસ્થાન સીબીઆઈ દરોડા પાડ્યા હતા

જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમના પર 538 કરોડ રૂપિયાના બેંક કૌભાંડનો આરોપ છે. જેમને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અત્રે જણાવી દઈએ કે, તેમની ધરપકડ પહેલા પૂછપરછ કરવામાં આવી હતી.  નરેશ ગોયલને EDના અધિકારીઓએ શુક્રવારે સવારે પૂછપરછ માટે બોલાવ્યા હતા. જેઓ અગાઉ પણ બે વખત ED સમક્ષ હાજર થયા ન હતો. EDના અધિકારીઓ તેમને પૂછપરછ માટે લઈ ગયા હતા. ત્યારબાદ ત્યાંથી તેમને મુંબઈ લાવવામાં આવ્યો હતાં. પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે.

નરેશ ગોયલ

CBIની FIR આધારિત કેસ
ગોયલ વિરુદ્ધ EDનો આ કેસ ચાલુ વર્ષે મે મહિનામાં નોંધાયેલી CBIની FIR પર આધારિત છે. સીબીઆઈના અધિકારીઓએ 5 મેના રોજ ગોયલના નિવાસસ્થાન અને તેમની ઓફિસ સહિત મુંબઈમાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. 

શું છે સમગ્ર મામલો
સીબીઆઈ એફઆઈઆરમાં જણાવ્યું છે કે, 23 નવેમ્બર 2022ના રોજ કેનેરા બેંકના અધિકારીઓએ જેટ એરવેઝના નરેશ ગોયલ, અનીતા ગોયલ, ગૌરાંગ આનંદ શેટ્ટી અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને વિશ્વાસઘાતના આરોપો લગાવ્યા હતા. જેના કારણે કેનેરા બેંકને 538.62 રૂપિયા ચૂકવવા પડ્યા હતા અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ