બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ફેશન અને સૌંદર્ય / japanese anti ageing secrets how japanese people live longer and look young

જાણવા જેવું / 45ની ઉંમરમાં પણ 25 જેવા દેખાય છે જાપાનીઝ લોકો! આવા ડાયટથી ઉંમરને આપે છે મ્હાત, જાણો ગ્લોઈંગ સ્કીનનો રાજ

Manisha Jogi

Last Updated: 01:50 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાપાનીઝ પોતાની ઉંમર કરતા ખૂબ જ નાના લાગે છે અને ઘડપણના લક્ષણો પણ જલ્દી જોવા મળતા નથી. જે ખાન પાન અને લાઈફસ્ટાઈલની આદતો પર નિર્ભર કરે છે.

  • જાપાનીઝ પોતાની ઉંમર કરતા ખૂબ જ નાના લાગે છે
  • ઘડપણના લક્ષણો પણ જલ્દી જોવા મળતા નથી
  • ખાન પાન અને લાઈફસ્ટાઈલની આદતો પર નિર્ભર

સમગ્ર વિશ્વમાં જાપાનીઝ સૌથી વધુ ઉંમર સુધી જીવતા હોવાનું માનવામાં આવે છે. તેઓ પોતાની ઉંમર કરતા ખૂબ જ નાના લાગે છે અને ઘડપણના લક્ષણો પણ જલ્દી જોવા મળતા નથી. લગભગ તમામ વ્યક્તિ વધુ સમય સુધી યુવા અને આરોગ્યપ્રદ રહેવા માંગે છે, જે ખાન પાન અને લાઈફસ્ટાઈલની આદતો પર નિર્ભર કરે છે. 

100 વર્ષ પછી પણ રહે છે હેલ્ધી
જાપાનની લાઈફ એક્સપેક્ટેંસી લગભગ 84 વર્ષની આસપાસ છે, જે ભારતની સરખામણીએ 14 વર્ષ વધુ છે. જાપાનમાં અનેક લોકો એવા છે, જેમની ઉંમર 100 કરતા વઘુ છે. 

યુવા અને સુંદર દેખાવાનું રહસ્ય
જાપાનીઝની દવાની અને આરોગ્યપ્રદ જીવનનું રહસ્ય છે કે, તેઓ બેલેન્સ ડાયટ ફોલો કરો છે. જેમાં સીફૂડ, સોયા પ્રોડક્ટ, ફર્મેંટેડ ફૂડ, અનેક પ્રકારના શાકભાજી અને આરોગ્યપ્રદ ચા શામેલ છે. 

ભોજનનો આનંદ માણે છે
જાપાનીઝ ભોજન યોગ્ય પ્રકારે ચાવે છે અને ધીમે ધીમે આનંદ લઈને ખાય છે. સારા પાચન માટે ભોજનને યોગ્ય પ્રકારે ચાવવો જરૂરી છે. 

પોર્શન કંટ્રોલ જરૂરી
જાપાનમાં લોકો પેટ ભરીને ભોજન કરે છે. તેઓ નાની પ્લેટ, બાઉલ અને ચોપ્સ્ટિકનો ઉપયોગ કરે છે, જેથી જરૂર કરતા વધુ ભોજન ના ખાઈ શકાય.

હર્બલ ટીનું સેવન
જાપાનીઝ કોફી કરતા ચાનું વધુ સેવન કરે છે, જે અનેક પ્રકારની હર્બથી બનાવવામાં આવે છે. જેમાં અનેક પ્રકારના એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે, જે બિમારીઓ સામે રક્ષણ આપે છે. ઉપરાંત ચહેરા પર એજિંગના લક્ષણો જોવા મળતા નથી. 

આરોગ્યપ્રદ નાશ્તો
જાપાનીઝ નાશ્તામાં બાફેલા ભાત, દલિયા, સૂપ તથા માછલીનું સેવન કરે છે અને બિનઆરોગ્યપ્રદ નાશ્તાનું સેવન કરતા નથી. 

ડાયટમાં ચોખા જરૂરી
જાપાનીઝને ચોખા ખૂબ જ પસંદ હોય છે, જે તેમની ડાયટમાં સૌથી મહત્ત્વપૂર્ણ આહાર છે. ચોખાનું ઓછી માત્રામાં સેવન કરે છે, જેથી શરીરમાં ફેટ ના વધી શકે. 

તેલનો ઓછો ઉપયોગ
 જાપાનીઝ તેમનું ભોજન સ્ટીમિંગ, ફ્રર્મેંટિંગ, બોઈલિંગ અને સ્ટિર-ફ્રાઈંગથી પકવે છે. ભોજનમાં તેલનો ખૂબ જ ઓછો ઉપયોગ કરે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ