બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / isis module case terror funding nia with ib raw carried out raids

તવાઈ / J&K: તપાસ એજન્સીઓ એક્શનમાં, 10 ઠેકાણા પર દરોડા પાડી ટેરર ફંડિગ મામલે 5 લોકોની કરી ધરપકડ

Kavan

Last Updated: 09:00 AM, 11 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ISIS મોડ્યૂલ અને ટેરર ફંડિગ મામલે જમ્મુ કશ્મીરના વિવિધ સ્થળો પર દેશની તપાસ એજન્સીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

  • આતંકીઓ સાથે ઘરોબો ધરાવનારા પર તવાઈ
  • IB,NIA અને RAWના દરોડા
  • 10 અલગ અલગ સ્થળોએ દરોડા

મળતી વિગત પ્રમાણે, જમ્મુ કશ્મીરના અનંતનાગ, શ્રીનગર, અવંતિપોરા અને બારામુલામાં NIA,IB,RAWની 10 અલગ-અલગ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

આ દરોડા દરમિયાન દેશની ટોચની તપાસ એજન્સીઓ દ્વારા કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી તો કેટલાક સ્થાનિકોની પૂછપરછ પર કરાઈ રહી છે.  

ISISના ટેરર મેગેઝીનને લઈને પાડવામાં આવ્યા દરોડા 

ISISના ટેરર મેગેઝીનને લઈને આ દરોડા પાડવામાં આવ્યા હતા. એ મેગેઝીનના 17 અંકો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. જેમાં ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા અને માલદીવ વિશે કવરેજ આપવામાં આવે છે. 

માનવામાં આવી રહ્યું છે કે, મેગેઝીન અફઘાનિસ્તાનથી પ્રસિદ્ધ થાય છે પરંતુ તપાસમાં સામે આવ્યું કે, તેનું પ્રકાશન ISIS સંબંધિત જમ્મુ-કશ્મીર અને દિલ્હીની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. જેને લઈને બાતમીને આધારે તપાસ એજન્સીઓ દ્વારા વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને કેટલાક સંદિગ્ધોની ધરપકડ પણ કરવામાં આવી હતી. 

એક લેપટોપ સહિત સાહિત્ય મળી આવ્યું 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, NIAએ આજે વહેલી સવારે દારૂલ ઉલૂમ, દલાલ મહોલ્લા, નવાબજારમાં સ્થાનિક પોલીસ અને SOGના અધિકારીની સાથે રેડ પાડી હતી. તપાસ દરમિયાન કેટલાક ઓફિસ રેકોર્ડ, એક લેપટોપ મળી આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ