બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / Ira khan post on insta about puberty

બોલીવૂડ / આમિરની દીકરીનો ચોંકાવનારો ખુલાસો, કિશોરાવસ્થામાં હતી ત્યારે માતાએ સેક્સ...

Kinjari

Last Updated: 05:02 PM, 24 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમિરની દીકરી આયરા ફિલ્મી દુનિયાથી દુર હોવા છતાં ચર્ચામાં રહે છે અને હાલમાં જ તેણે સેક્સ એજ્યુકેશનને લઇને ઇન્સ્ટા પર સ્ટોરી પોસ્ટ કરી છે જે ચર્ચાનો વિષય બન્યો છે.

  • આયરા ખાને કર્યો ચોંકાવનારો ખુલાસો
  • માતાએ સેક્સ એજ્યુકેશનને લઇને ચેતવી હતી
  • પોતાની જાતને મિરરમાં જોવા કહ્યું હતુ

ઇન્સ્ટા સ્ટોરી પર કર્યો ખુલાસો 
આયરાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર ખુલાસો કરતા લખ્યું કે તેની માતા રીના દત્તાએ તેને સેક્સ એજ્યુકેશનનું પુસ્તક આપ્યુ હતુ. આયરાએ પોતાની સ્ટોરીમાં અગસ્તુ ફાઉન્ડેશનને પણ ટૅગ કર્યુ હતુ. તેણે પોતાના કિશોરાવસ્થાનો અનુભવ શૅર કર્યો હતો. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ira Khan (@khan.ira)

 

માતાએ આપ્યુ હતુ પુસ્તક 
આયરાએ કહ્યું કે, મને નથી લાગતુ કે મે પહેલા ક્યારેય મારી જાતને સંપૂર્ણ રીતે જોઇ છે. હું જ્યારે મોટી થઇ રહી હતી ત્યારે મારી માતાએ મને સેક્સ એજ્યુકેશનનું પુસ્તક આપ્યુ અને મારા શરીરને મિરર પર જોવા માટે કહ્યું પરંતુ મે એવુ ન કર્યુ. મારુ શરીર પણ સામાન્ય રૂપથી ઘણુ બદલાઇ ગયુ છે. હજુ એક લાંબો રસ્તો કાપવાનો બાકી છે. 

14 વર્ષની ઉંમરમાં યૌન શોષણ
આયરાએ આ પોસ્ટનું ટાઇટલ બી ક્યુરિયસ રાખ્યું છે. આ પહેલા તેણે પોતાની એક પોસ્ટમાં ખુલાસો કર્યે કો જ્યારે તે 14 વર્ષની હતી ત્યારે તેનું યૌન શોષણ થયુ હતુ અને તે ડિપ્રેશનમાં જતી રહી હતી. 

ડિપ્રેશનનો શિકાર આયરા 
આયરાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, જ્યારે હું 14 વર્ષની હતી ત્યારે મારુ યૌન શોષણ થયુ હતુ અને હું ડિપ્રેશનમાં જતી રહી હતી. મને ખરાબ લાગ્યુ હતુ કે મારી સાથે શું થયુ છે પરંતુ આ ઘટના એવી હતી કે હું માતા પિતા કે મિત્રોને કંઇ જ કહી શકી નહોતી. તે મને કોઇ પ્રશ્ન પુછતા તો હું શું જવાબ આપતી? 


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ