બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 live streaming broadcast details CSK Vs RCB

IPL 2024 / ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકશો IPL 2024નું લાઇવ સ્ટ્રીમિંગ અને બ્રોડકાસ્ટ, જાણો એક ક્લિકમાં

Arohi

Last Updated: 10:10 AM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 CSK Vs RCB: પહેલી મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની વાળી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સની ટક્કર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સાથે થશે. બન્ને ટીમો બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટોડિયમમાં આમને સામને આવશે.

IPL 2024 સીઝનની શરૂઆત શુક્રવારથી થઈ રહી છે. પહેલી મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની વાળી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સની ટક્કર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સાથે થશે. બન્ને ટીમો બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટોડિયમમાં આમને સામને આવશે. પરંતુ આ મેચોનું લાઈવ સ્ટ્રિમિંગ અને બ્રોડકાસ્ટ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે? જાણો તેને લઈને તમામ ડિટેલ્સ...

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IPL (@iplt20)

ક્યાં જોઈ શકાશે IPL 2024 લાઈવ? 
IPL 2024 સીઝન મેચની લાઈવ સ્ટ્રિમિંગ જીયો સિનેમા પર જોઈ શકાશે. જીયો સિનેમા પર હિંદી અને અંગ્રેજી ઉપરાંત અન્ય ભાષાઓમાં મેચોનો આનંદ ઉઠાવી શકશો. તેના માટે ફેંસને સબ્સક્રિપ્શન નહીં લેવું પડે. એટલે કે પૈસા નહીં આપવા પડે. ત્યાં જ આ સીઝન મેતોની લાઈવ બ્રોડકાસ્ટિંગ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાશે. ભારતીય સમય અનુસાર બપોરે 3.30 મેચ શરૂ થશે. તેના ઉપરાંત 7.30 વાગ્યાથી મેચ રમાશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IPL (@iplt20)

વધુ વાંચો: 'હું કાયમ માટે...', IPL પહેલા વિરાટ કોહલીનો RCB ફેન્સને ભાવુક મેસેજ, જુઓ શું કહ્યું

CSK Vs RCB
IPL 2024 સીઝનની પહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આમને-સામને હશે. બન્ને ટીમોની વચ્ચે મેચ 22 માર્ચે બેંગ્લોરના એન. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ સીઝન મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની વાળી ચેન્નાઈ સુપર કિંગ્સ ડિફેંડિંગ ચેમ્પિયનના રીતે ઉતરશે. આ ટીમે ગઈ સીઝનમાં ગુજરાત ટાઈટન્સને છેલ્લા બોલ પર હરાવીને સ્ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. અત્યાર સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ 5 વખત IPL ટાઈટલ જીતી ચુકી છે. ત્યાં જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એક પણ ટ્રોફી નથી જીતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ