બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / inflation in india high level meeting of modi government on inflation

BIG NEWS / મોંઘવારીએ મારી નાખ્યા: મોદી સરકારે કરી હાઈલેવલની મીટિંગ, ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે મોટો નિર્ણય

Pravin

Last Updated: 11:54 AM, 21 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં મોંઘવારીએ માજા મુકી છે. સામાન્ય લોકોના ખિસ્સા પર તેની સીધી અસર પડી રહી છે. ત્યારે હવે મોંઘવારીના માર વચ્ચે મોદી સરકાર એક હાઈલેવલની મીટિંગ થઈ છે. જેમાં મોંઘવારી પર મોટો નિર્ણય લેવાયો છે.

  • મોંઘવારીથી દેશની જનતા ત્રાહિમામ
  • મોંઘવારી પર થઈ શકે છે સ્ટ્રાઈક
  • મોદી સરકારે લીધો છે નિર્ણય

મોંઘવારીથી સામાન્ય લોકોનું જીવવું મુશ્કેલ થઈ પડ્યું છે. લોટ, દાળ, સિલેન્ડ, પેટ્રોલ-ડીઝલ બધાના ભાવ આકાશે આંબી રહ્યા છે. દિલ્હી હોય કે, મુંબઈ કે પછી અમદાવાદ દરેક જગ્યાએ લોકો મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 

જીવન જરૂરિયાતની મોટા ભાગની વસ્તુના ભાવ આકાશે આંબ્યા

ગેસ સિલેન્ડર 1000ને પાર પહોંચી ગયો છે. પેટ્રોલ 100 રૂપિયાની ઉપર છે. જ્યારે શાકભાજી પણ મોં ફુલાવીને બેઠા છે. મોંઘવારીની અસર દરરોજની જીવન જરૂરિયાત વસ્તુ પર પડી રહી છે. છેલ્લા કેટલાય મહિનામાં ચોખાના ભાવમાં 5થી 6 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. લોટ 10 રૂપિયા મોંઘા થઈ ગયો છે. તેલમાં પણ 10થી 12 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. જ્યારે સાબૂ અને શેમ્પૂમાં 20થી 30 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. બધું મળીને પેટ્રોલ અને ડીઝલના ભાવ સાથે જોડાયેલું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવથી ફક્ત વાહનોને જ નહીં, પણ રસોડાનું બજેટ પણ ખોરવાઈ ગયું છે.  

2 દિવસમાં થઈ શકે છે મોટી જાહેરાત

ત્યારે હવે સમાચાર આવ્યા છે કે, આગામી 2 દિવસમાં મોંઘવારી પર મોદી સરકાર સ્ટ્રાઈક કરવા જઈ રહી છે. એક સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, એક હાઈલેવલ મીટિંગ થઈ છે. ત્યાર બાદ મોદી સરકારે આ નિર્ણય કર્યો છે કે, ખાવા પીવાની જે વસ્તુઓના ભાવ વધ્યા છે, તેને કંટ્રોલમાં કરવામા આવે. એટલુ જ નહીં, ડીઝલ અને પેટ્રોલના ભાવને લઈને પણ આવનારા દિવસોમાં મોટી જાહેરાત શક્ય છે. કુલ મળીને આગામી બે દિવસમાં મોંઘવારી પર મોદી સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ