યોજના / ગુજરાતની આ જગ્યા પર બનશે દેશનું પ્રથમ મેરીટાઇમ મ્યુઝિયમ, અહીં હતું દુનિયાનું સૌથી પહેલું બંદર...

Indias first maritime museum coming up at Lothal

જે દેશની સમુદ્ર સીમા લગભગ 7500 કિલોમીટર લાંબી હોય, સમુદ્ર દ્વારા વેપાર અને અવરજવરનો ઇતિહાસ લગભગ ત્રણ હજાર વર્ષ જુનો હોય, ત્યાં સમુદ્રી(મેરીટાઇમ) વિરાસતને અત્યાર સુધી એકઠી કરવાની કોશિશ ન થાય તે આશ્ચર્ય જન્માવે તેવું છે. જોકે કેન્દ્ર સરકારે મેરીટાઇમની આ સમૃધ્ધ વિરાસતને હવે કાયદેસર એક ઔપચારિક રુપ આપીને બચાવવાની યોજના બનાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ