VIDEO / જમાવટ: ન્યૂયોર્કના ટાઈમ સ્ક્વેર પર ગુજરાતી દીકરીઓનો વટ, કર્યો એવો ડાન્સ કે બધા જોતા રહી ગયા

indian girls danced in times square video goes to viral

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં-ત્યાં સદાકાળ ગુજરાત...આ પંક્તિ સાંભળતા જ દુનિયાના દરેક ખૂણામાં વસવાટ કરતા ગુજરાતીઓની છાતી ગજગજ ફૂલાઈ જાય. આવું જ એક ગર્વ વિદેશ ગયેલી આપણા ગુજરાતની દીકરીઓએ ડાન્સ દ્વારા અપાવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ