બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / india will start post covid 19 recovery clinic

ખુશખબર / રશિયાએ રસી શોધ્યા બાદ કોરોનાને નાથવા માટે ભારત પણ કરવા જઇ રહ્યું છે આ પ્રયોગ

Kavan

Last Updated: 10:24 PM, 11 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાએ કોરોનાની વેક્સિન શોધી લીધી હોવાનો દાવો કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું છે કે વેક્સિનને રશિયન આરોગ્ય મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. ત્યારે એઈમ્સના ડાયરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયા કહ્યું છે કે જો રશિયાની વેક્સિન સુરક્ષિત અને ઈમ્યૂનિટી ડેવલોપ કરનારી છે તો સારી વાત છે. પરંતુ આ વાત પહેલા ચકાસવી જોઈએ.

  • AIIMSના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાનું નિવેદન
  • દેશમાં પોસ્ટ કોવિડ રિવકરી ક્લીનિક શરૂ કરાશે
  • કોરોના રિકવરી બાદ દર્દીઓમાં ફેંફસાની સમસ્યા 

ડાયરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, જો આવું થયું તો ભારત પાસે માસ પ્રોડક્શન કરવાની શક્તિ છે. તો દેશી વેક્સિન પર ડૉક્ટર ગુલેરિયાએ કહ્યું કે, દેશમાં પોસ્ટ કોવિડ રિવકરી ક્લીનિક શરૂ કરવામાં આવશે. 

કોરોના રિકવરી બાદ દર્દીઓમાં ફેંફસાની સમસ્યા

ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના રિકવરી બાદ દર્દીઓમાં ફેંફસાની સમસ્યા જોવા મળી રહી છે. અનેક દર્દીઓમાં પોસ્ટ કોવિડના લક્ષણો જોવા મળ્યા છે. દર્દીઓમાં શ્વાસ લેવામાં સમસ્યાની પણ ફરિયાદો મળી છે. પોસ્ટ કોવિડ ક્લીનિકમાં ફેંફસાની ક્ષમતામાં સુધારા પર કામ કરાશે.. 

રશિયાએ શોધી કોરોનાની દવા 

કોરોના વાયરસ વેક્સિન પર રશિયાએ રાષ્ટ્રપતિ પુતિને મોટું એલાન કર્યું છે. તેમનું કહેવું છે કે, હેલ્થ મિનિસ્ટ્રીના અપ્રૂવલ બાદ કોરોનાનો પહેલો ડોઝ રશિયામાં લોન્ચ કરી દીધો છે. પુતિને એમ પણ જણાવ્યું કે, આ કોરોનાની રસી સૌથી પહેલા તેમની દીકરીને લગાવવામાં આવી છે.

રશિયા પહેલા જ જણાવી ચૂક્યું હતું કે તેમનું વેક્સિન બનાવવા માટેનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે અને તેઓ વેક્સિન લોન્ચ કરવાના છે. જણાવી દઇએ કે રશિયાના મૉસ્કોમાં એક મૉસ્કો ગમેલિયા ઇન્સ્ટિટ્યૂટ છે, તેણે આ કોરોના વેક્સિનને બનાવી છે.

ભારતમાં કોરોનાની દવા વર્ષના અંતમાં આવી જવાનો થયો છે દાવો 

કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં હાહાકાર છે અને ભારતમાં પણ સતત કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે સીરમ ઇન્સ્ટીટયુટના CEO આદર પૂનાવાલાએ કહ્યું છે કે દેશને આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસની રસી મળી જશે. સીરમ ઇન્સ્ટીટયુટ દુનિયા સૌથી મોટી વેક્સીન નિર્માતા કંપની છે. અને વર્તમાનમાં આ કંપનીએ ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે રસીનું ઉત્પાદન કરવા માટે કરાર કર્યો છે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ