બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / India records highest case spike within 24 hours with 4987 new cases

કોરોના સંકટ / દેશમાં 24 કલાકમાં સૌથી વધુ વિક્રમજનક આટલા કેસ વધ્યા જયારે રિકવરી રેટ પણ વધ્યો

Shalin

Last Updated: 05:49 PM, 17 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં રવિવારે 17 મેના રોજ કોરોનાના કેસમાં 24 કલાકનો સૌથી મોટો ઉછાળો નોંધાતા લોકોની ચિંતામાં વધારો થયો હતો. એક દિવસમાં 4987 નવા કેસ આવતા દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 90000ને વટાવી ગઈ હતી અને કુલ મોતનો આંકડો 2800થી વધુ થઇ ગયો હતો.

આરોગ્ય વિભાગના આંકડા મુજબ દેશમાં અત્યારે કુલ કેસ 90927 કેસ છે જેમાંથી 53946 એક્ટિવ કેસ છે, 34108 રિકવર કેસ છે, 1 વિદેશી દર્દી છે અને 2872 લોકોના મોત નિપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 120 લોકોના મોત થયા છે.

સારા સમાચાર: રિકવરી રેટ વધ્યો

સારા સમાચાર એ છે કે દેશમાં રિકવરી રેટમાં પણ 37.51%નો વધારો થયો છે. છેલ્લો સૌથી મોટો ઉછાળો 11 મેના રોજ નોંધાયો હતો જયારે 4213 નવા કેસ નોંધાયા હતા અને 97 મોત નોંધાયા હતા. 3 રાજ્યોમાં 10000થી વધુ કેસ નોંધાયા છે જેમાં સૌથી કપરી સ્થિતિ મહારાષ્ટ્રમાં છે જ્યાં 30706 કેસ નોંધાયા છે ત્યાર બાદ ગુજરાતમાં 10988 કેસ નોંધાયા છે અને તામિલનાડુમાં 10585 કેસ નોંધાયા છે. 

Source : ANI

આ છે રાજ્યો દીઠ કેસ અને મોતના આંકડા

દેશની 2872 મોતમાં મહારાષ્ટ્રમાં 1135 મોત નોંધાયા છે જયારે ગુજરાતમાં 625 મોત નોંધાયા છે. ત્યાર બાદ મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં અનુક્રમે 243, 232, 129, 126, 104, 74 અને 49 મોત નોંધાઈ છે. આ તરફ આરોગ્ય વિભાગે કહ્યું હતું કે દેશના 80% કોરોના કેસ દેશના 12 રાજ્યોમાં આવેલા 30 મ્યુનિસિપલ વિસ્તારોમાં આવેલા છે. આરોગ્ય વિભાગે આ વિસ્તારના ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લા કલેકટર સાથે મિટિંગ યોજીને ચર્ચા કરી હતી. 

Source : ANI

શું ચર્ચા થઇ આ મિટિંગમાં?

આ મિટિંગમાં દર્દીઓની કાળજી અને દર્દીઓ જેમને મળ્યા હતા તેમનું ટ્રેસિંગ અને સર્વેલન્સ કરવા માટે તાકીદ કરાઈ હતી. આ ઉપરાંત ફ્રન્ટ લાઈન હેલ્થ વર્કર્સને પ્રોટેક્ટિવ સાધનો મળી રહે અને તેમની સાથે સંપર્ક જળવાયેલો રહે એ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. આ તરફ કોરોનાના આઇસોલેશન સેન્ટરમાં સ્વચ્છતા અને વેસ્ટ મેનેજમેન્ટ જળવાઈ રહે એ બાબત પર પણ ભાર મુકાયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ