બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / વિશ્વ / India chines apps ban rection economic war doklam

ધમકી / ભારતે કરેલા એપ્સ પર પ્રતિબંધ મામલે ચીનની આવી મોટી ધમકી, કહ્યું મોટું નુકસાન...

Divyesh

Last Updated: 01:03 PM, 1 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનના 59 મોબાઇલ એપ પર પ્રતિબંધ કર્યા બાદ ભારતના નિર્ણય પર ચીનની તીખી પ્રતિક્રિયા આવી છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના નિયંત્રણવાળા સમાચારપત્ર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે આવા પગલાના પરિણામસ્વરૂપ ભારતે ચીન સાથેના વેપાર યુદ્ધને નજરઅંદાજ ન કરવું જોઇએ. સમાચારપત્રકે લખ્યું છે કે ચીનનો સ્વયં કોઇ કારણ ન હોઇ શકે કે ભારત ચીનની કંપનીઓ પર કાર્યવાહી કરે.

ચીનના સમાચાર પત્રકે 2017ના ડોકલામ વિવાદનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે છેલ્લા ઘણા વર્ષો દરમિયાન ક્યારેક-ક્યારેક ચીન-ભારત સરહદ પર કેટલાંક વિવાદ થયા છે. પરંતુ વેપાર યુદ્ધ બંને દેશો માટે અસમાન્ય હશે. 2017ના ડોકલામ વિવાદ દરમિયાન, ભારતનું આર્થિક નુકસાન સિમિત રહ્યું હતું કારણ કે સંકટ પછી દ્વિપક્ષીય વેપાર જલ્દી શરૂ થઇ ગયું હતું. 

ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે તેનાથી ઇનકાર ન કરી શકાય કે ચીનની કંપનીઓને એપ્સ બેન થવાથી નુકસાન થશે, પરંતુ જો બીજી રીતે જોઇએ તો એ સ્પષ્ટ છે કે ભારત એ સ્થિતિમાં નથી કે તે ચીનની મોટી ઇકોનોમીને નુકસાન પહોંચી શકે. 

ચીનના સમાચાર પત્રકે લખ્યું કે સરહદ પર થયેલી ઝડપ બાદ ચીન, ભારત સરકારે સાથે શાંતિના પ્રયાસ કરી રહ્યું હતું કારણ કે દ્વિપક્ષીય આર્થિક અને વ્યાપિરક સમજુતીને સુરક્ષિત રાખી શકાય. જેને લઇને બંને દેશોને લાભ થયો હોત. પરંતુ હવે એવુ લાગે છે કે મોદી સરકાર ભારતીયોની વચ્ચે વધતા રાષ્ટ્રવાદને રોકવામાં નિષ્ફળ રહી છે. 


ગ્લોબલ ટાઇમ્સે કહ્યું કે મોદી સરકારે દેશમાં વધતા રાષ્ટ્રવાદના દબાણના કારણે એપ્સ પર પ્રતિબંધ લગાવનો નિર્ણય લીધો છે. સમાચારપત્રકના જણાવ્યાં મુજબ સરહદ પર જેવી હિંસક અથડામણ થઇ તેવી ઘટના બંને દેશોએ પહેલા જોઇ નહોતી. પરંતુ ભારત સરકારે ચીનના રોકાણકારોનો ભરોસો તોડ્યો છે. જો ભારત સરકાર દેશની રાષ્ટ્રવાદી ભાવનાને આ રીતે વધારતી રહેશે તો ભારતને ડોકલામ સંકટથી પણ વધારે નુકસાન સહન કરવું પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ