બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / India 16 seaplane route to include two gujarat routes sabarmati narmada dam shetrunji dam

જાહેરાત / ઉડાનઃ હવે ગુજરાતમાં ઉડશે સી પ્લેન, આ બે રૂટ પર કરી શકશો હવાઇ સફર

Hiren

Last Updated: 12:04 AM, 25 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વભરમાં સી પ્લેનનો ઉપયોગ પ્રવાસનક્ષેત્રે મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભારતમાં પણ સી પ્લેનનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય એ માટે ઉડાન યોજના હેઠળ દેશભરમાં સી પ્લેનના 16 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના પણ બે રૂટ છે.

  • સાબરમતી નદીથી નર્મદા ડેમ સુધી ઉડશે સી પ્લેન
  • સાબરમતી નદીધી શેત્રૂજ્ય ડેમ સુધી ઉડશે સી પ્લેન
  • કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની જાહેરાત

પ્રવાસીઓને એક નવું નજરાણું મળે અને પ્રવાસન ક્ષેત્રે રોજગારનો વધુ વિકાસ થાય માટે સરકાર દ્વારા સી પ્લેનનો પ્રોજેકટ હાથ ધરાયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દેશના 16 ડેસ્ટિનેશન નક્કી કારાયા છે. જેમાં સાબરમતીથી સ્ટેચ્યૂ ઓફ યનિટી(નર્મદા) 200 કિલોમીટર અને સાબરમતીથી પાલીતાણા શેત્રૂજ્ય ડેમ સુધી સી પ્લેન ઉડાવવાનો પ્લાન છે. આ યોજના અંગે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ માહિતી આપી હતી.

આ પ્રોજેક્ટ માટે સર્વેનું કામ પુરુ થઇ ગયુંઃ માંડવિયા

કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, સાબરમતી અને સરદાર સરોવર-સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂટનો હાઇડ્રોગ્રાફિક સર્વે પૂર્ણ થઇ ગયો છે. આ બન્ને સાઈટ સાબરમતી રિવરફ્રન્ટ અને નર્મદા ડેમ સાઈટ પર જેટી બાંધવાનું કામ શરૂ કરવામા આવશે. આ માટે જેટીનું કામ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. સાબરમતીથી નર્મદા ડેમ સુધી સી પ્લેન ઉડાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ