બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Increased cold in Gujarat, these cities of the state became colder as the temperature dropped

ઠંડીનો ચમકારો / ઉત્તર-પૂર્વીય પવનોનું જોર વધતાં ગુજરાતમાં શીત લહેર ફરી વળી ,રાજ્યના આ શહેરો ઠંડીથી ઠુંઠવાયા

ParthB

Last Updated: 08:26 AM, 15 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય દિશામાંથી ઠંડા પવનોનું જોર વધતાં ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

  • ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય પવનોનું જોર વધ્યું
  • કચ્છમાં કોલ્ડવેવની આગાહી
  • કચ્છમાં 8.2 ડિગ્રી તાપમાન નોંધાયુ

ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય પવનોનું જોર વધતાં ઠંડીનું જોર વધ્યું  

ગુજરાતમાં ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ઠંડા પવનોને કારણે રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થતો. ગુજરાતમાં ઠંડી વધતા લઘુત્તમ તાપમાનમં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉત્તરીય પવનોને લીઘે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13 ડીગ્રી નોંધાયુ તો ગાંધીનગરનું તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે કચ્છમાં ઠંડીનો પારો 8.2 ડિગ્રીએ પહોંચ્યો. તેમજ વડોદરામાં 15.4 ડિગ્રી અને સુરતમાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

ઠંડા પવનો ફુંકાતા સમગ્ર રાજ્યમાં શીતલહેર ફરી વળી

ઉલ્લેખનીય છે કે, ગુજરાત છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે ધીમે-ધીમે તાપમાનનો પારો નીચે ઉતરી રહ્યો છે. ઠંડા પવનો ફુંકાતા સમગ્ર રાજ્યમાં શીતલહેર ફરી વળી છે. ઠંડીનું પ્રમાણ વધતા લોકોએ ફરજિયાત ગરમ વસ્ત્રો ધારણ કરવાની ફરજ પડી છે તો વહેલી સવારે વાતાવરણમાં ધુમ્મસ છવાતા ગ્રામ્ય વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવો નઝારો સર્જાયો છે. રાજ્યમાં ડીસેમ્બર મહિનાની શરૂઆતથી જ ઠંડીનું જોર વધ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ