બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / વડોદરા / In Vadodara, the process from registration of all vehicles to number allotment will be done from the showroom

સુવિધા / હવેથી નવા વ્હીકલ્સની નંબર પ્લેટ માટે નહીં ખાવા પડે RTOના ધક્કા, રાજ્યના આ શહેરીજનોને થશે ફાયદો

Malay

Last Updated: 09:33 AM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરામાં આગામી 1 જુલાઇથી તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શો-રૂમમાંથી કરવામાં આવશે. જેથી વાહનચાલકોએ RTOના ધક્કા નહીં ખાવા પડે.

  • વડોદરા RTOનું અનોખું આયોજન
  • રજિસ્ટ્રેશન માટે RTOના ધક્કા નહીં ખાવા પડે
  • 1 જુલાઇથી શો-રૂમથી પ્રક્રિયા શરૂ કરાશે

વડોદરામાં નવા વાહનોની નંબર પ્લેટ માટે હવે લોકોએ RTOના ધક્કા નહીં ખાવા પડે. આ માટે વડોદરા RTO દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. હવેથી વાહનોના રજિસ્ટ્રેશનથી લઈ નંબર પ્લેટની પ્રક્રિયા શો-રૂમથી જ થશે. આ પ્રક્રિયા આગામી 1 જુલાઈથી શરૂ કરાશે. મહત્વનું છે કે પહેલાં RTOમાંથી જ વેરિફાઇ અને એપ્રૂવલની કામગીરી થતી હતી અને આરટીઓમાંથી નંબર એલોટમેન્ટ થતા હતા.

કેન્દ્ર હા પાડે એટલી જ વાર: હવે વ્હીકલ ખરીદતાની સાથે જ લાગી જશે નંબર પ્લેટ,  RTOના ધક્કા બંધ | The state government is going to take an important step  regarding the number
ફાઈલ ફોટો

ફી ભર્યા બાદ લાગી જશે નંબર પ્લેટ
વડોદરામાં તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શો-રૂમમાંથી જ કરાશે. ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ નવા વાહનને નંબર પ્લેટ લાગી જશે. આ માટે શો-રૂમના ડીલર્સને RTO દ્વારા તાલીમ આપવામાં આવશે. 

નંબર પ્લેટ માટે નહીં જવું પડે RTOમાં
વડોદરા RTO દ્વારા જણાવવામાં આવ્યું છે કે,  મોટર વ્હીકલ એક્ટમાં આવેલા સુધારા મુજબ, પહેલાં RTOઓમાંથી નંબરની ફાળવણી થતી હતી, જે હવે ડીલર્સ કક્ષાએથી જ ફાળવવામાં આવશે. જેથી વાહનના નંબરની ફાળવણી પણ ઝડપી બનશે. તેમને આરટીઓ સુધી પણ નહીં આવવું પડે, નંબર પ્લેટ શો-રૂમમાં જ લાગી જશે. 

હવે પસંદગીના વાહન નંબર માટે આપવા પડશે વધુ પૈસા, જાણો કોનો કેટલો ભાવ |  vehical number plate charge by RTO Gujarat
ફાઈલ ફોટો

લાગે છે એક અઠવાડિયા જેટલો સમય 
અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે કોઈ નવું વાહન ખરીદે છે, ત્યારે તે વાહનના દસ્તાવેજને ડિલર દ્વારા RTOને મોકલવામાં આવે છે. જે બાદ RTO દ્વારા તે વાહનના દસ્તાવેજોની ખરીઈ કર્યા બાદ આ નંબરની એચએસઆરપી તૈયાર કરવા યાદી મોકલે છે. નંબર પ્લેટ તૈયાર થઈને આવ્યા બાદ વાહનમાલિકને જાણ કરાય છે. આમાં એક અઠવાડિયા જેટલો સમય લાગે છે. તો જ્યારે કોઈ પસંદગીનો નંબરની ખરીદે છે, ત્યારે વધારે સમય લાગે છે. જોકે, હવે આ માટે પણ વધારે રાહ જોવી પડશે નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ