બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / In UP s Jolaun police killed two accused in an encounter

કાર્યવાહી / યુપીના જોલૌનમાં બે આરોપી એન્કાઉન્ટરમાં ઠાર ,કોન્સ્ટેબલને માર મારનારને મળ્યું મોત,એક પોલીસ ઇજાગ્રસ્ત

Kishor

Last Updated: 05:42 PM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશના જાલૌન જિલ્લામાં કોન્સ્ટેબલ ભેદજીત હત્યા કેસમાં બદમાશોનું આજે પોલીસ એન્કાઉન્ટર કર્યું હતું.

  • ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લામા બે આરોપીઓનું એન્કાઉન્ટર
  • ભેદજીત હત્યા કેસમાં ફરાર આરોપીઓને મળ્યું મોત
  • અથડામણમાં એક પોલીસ કર્મી પણ ઘાયલ

ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લાના કોન્સ્ટેબલ ભેદજીત હત્યા કેસમાં ફરાર આરોપીઓ અને પોલીસની અથડામણ થઈ હતી. આ દરમિયાન પોલીસ એન્કાઉન્ટરમાં એક બદમાશનું મોત નીપજ્યું છે. જ્યારે એન્કાઉન્ટર દરમિયાન એક શખ્સને ગોળી વાગતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેણે હોસ્પિટલ બીછાને આખરી શ્વાસ ખેંચ્યા હતા. જેને લઈને તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું. બીજી તરફ અથડામણમાં એક પોલીસ કર્મી પણ ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

 


ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા

મહત્વનું છે કે ગત તા. 10 મેના રોજ ઉરઇ કોતવાલી પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભેદજીતની અજાણ્યા શખ્સો દ્વારા ગોળી મારી હત્યા નીપજવામાં આવી હતી. કોન્સ્ટેબલના મર્ડરને પગલે પોલીસ આલમમાં ખળભળાટ મચી ગયો હતો. જેથી જિલ્લાના એસપીથી લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બદમાશોને શોધવા કવાયત હાથ ધરી હતી.

આરોપીઓએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો

હત્યા કેસમાં સંડાવેલા આરોપીઓને દબોચી લેવા પોલીસ પેટ્રોલિંગમા હતી.આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ પ્રકરણના આરોપીઓ ઔદ્યોગિક વિસ્તારમાં સંતાયા છે. જેના આધારે પોલીસે ઘેરાબંધી કરી અને આરોપીઓને આત્મસમર્પણ કરવા કહ્યું હતું. પરંતુ આરોપીઓએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો. જેના જવાબમાં પોલીસે પણ ગોળીબાર કર્યો હતો. જે અથડામણમાં એક શખ્સને ગોળી વાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એકને ગંભીર ઇજા થવા પામી હતી. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃતક બદમાશની કુલ્લુ નિવાસી રહિયા અને રમેશ નિવાસી સરસોખી તરીકે ઓળખ થઈ છે.


આ દરમિયાન એક પોલીસ ઇન્સ્પેક્ટરને પણ ગોળી વાગી હતી જેને લઈને તેને ગંભીરતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ બુલેટ પ્રુફ જેકેટ પહેરવાને કારણે અન્ય બે જવાનોના જીવ બચી ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ