બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બારડોલીના નાદીદા પાસેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો

logo

અફ્ઘાનિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા

logo

ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારધામની યાત્રામાં સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા

logo

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ

logo

લોકસભા ચૂંટણી 2024: અરવિંદ કેજરીવાલે બીજેપી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ- અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ

logo

સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના આરોપો પર જયેશ રાદડિયાનો જવાબ, હું ભાજપના બે હોદ્દા પર નથી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના જયેશ રાદડિયા પર ગંભીર આરોપ, પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ કામ કર્યું તેને હોદ્દા પરથી દૂર કરો

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર ફરી મતદાન શરૂ, બુથ કેપ્ચરીંગની ઘટનાં બાદ ચૂંટણી પંચે આપ્યો હતો આદેશ

logo

ઉમેદવારો મોટા સમાચાર, લોકરક્ષક અને PSI ભરતી મામલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી કરી શકાશે અરજી

VTV / ગુજરાત / અમદાવાદ / in last three year 12,000 people took liquor permits in Gujarat

બંધાણીઓ જોગ / ગિફ્ટ સિટી દારુ છૂટની સાથે ગુજરાતમાં પરમિટને લઈને જાહેર થયાં મોટા સમાચાર, શૌખીનોને કામ લાગશે

Hiralal

Last Updated: 03:50 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારુની મંજૂરી મળ્યાં બાદ ગુજરાતમાં પણ દારુની પરમિટના આંકડા સામે આવ્યાં છે.

  • ગિફ્ટ સિટીમાં દારુ છૂટ મળતાં ગુજરાતમાં વધી પરમિટ લેવાની અરજી 
  • ત્રણ વર્ષમાં 12 હજાર કરતા વધુ લોકોએ લીધી પરમીટ
  • અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ કરવાની હોય છે અરજી 

ગુજરાતીઓ દારુ પીવામાં અવ્વલ છે તે વાત ફરી એક વાર સાચી સાબિત થઈ છે. પરમિટવાળા લોકો અહીંયા જ પીવે છે જ્યારે પરમિટ વગરના શૌખીન લોકો દીવ-દમણ કે માઉન્ટ આબુ ઉપડી જતા હોય છે. તાજેતરમાં ગુજરાત સરકારે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારુની છૂટ આપી છે. દારુ છૂટની સાથે જ ગુજરાતમાં પરમિટવાળા લોકોના આંકડો સામે આવ્યાં છે. જેના પરથી ખબર પડે કે કેટલા લોકોએ દારુની પરમિટ લીધી છે આ સાથે એવો પણ સવાલ છે કે દારુની પરમિટ લેવા માટે ક્યાં અરજી કરવી.

3 વર્ષમાં 12 હજાર કરતા વધુ લોકોએ લીધી પરમીટ 
અમદાવાદમાં હજારો લોકોએ લીધી દારૂની પરમીટ લીધી તેવી વિગતો સામે આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમીટ માટેની અરજીના આંકડા સામે આવ્યા છે. છેલ્લા 3 વર્ષમાં 12 હજાર કરતા વધુ લોકોએ પરમીટ લીધી છે. 

સિવિલને દર વર્ષે 4થી 6 કરોડની આવક 
દારૂની પરમીટ માટે સિવિલ હોસ્પિટલમાંથી પરમિશન લેવાની હોય છે અને તેના માટેનો ચાર્જ પણ લેવામાં આવે છે. જેમાં નવી પરમીટ માટે રૂ.20 હજાર જેટલો ચાર્જ લેવામાં આવે છે. જ્યારે જૂની પરમીટ રિન્યુ માટે રૂ.14 હજાર સુધીનો ચાર્જ લેવામાં આવે છે. આ હિસાબે છેલ્લા ત્રણ વર્ષમાં 4 થી 6 કરોડની આવક સિવિલને પણ થઈ રહી છે.

કેટલી રિન્યુ અને કેટલી નવી પરમીટ
2021માં રિન્યુ સહિત 3743 લોકો, 2022માં રિન્યુ સહિત 3079 લોકો તથા 2023માં રિન્યુ સહિત 4103 લોકોએ દારુની પરમિટ લીધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ