બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / ભાવનગર / In Kalol and Bhavnagar, lives were cut short by usurers

વ્યાજખોરોની ત્રાસદી / ક્લોલમાં 70 હજારનું વ્યાજ ન આપી શકતા આધેડે મોત વ્હાલું કર્યું! ભાવનગરમાં 2.80 લાખના 11 લાખ દેવાના થતાં યુવકે એસિડ ગટગટાવ્યું

Vishal Khamar

Last Updated: 06:13 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વ્યાજખોરોનો આતંકનાં બનાવ ધીરે ધીરે સામે આવી રહ્યા છે. શનિવારે રાજ્યમાં વ્યાજખોરોનાં ત્રાસથી બે લોકોએ જીવ ટૂંકાવ્યું હતું. આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  • રાજ્યમાં વ્યાજખોરાનો ત્રાસથી બે લોકોએ જીવન ટૂંકાવ્યું
  • કલોલમાં 44 વર્ષીય બબાજી ચૌહાણે વ્યાજખોરનાં ત્રાસથી કર્યો આપઘાત
  • ભાવનગરમાં મનસુખભાઈ બારૈયા નામના વ્યક્તિએ એસિડ પી ટૂંકાવ્યું જીવન 

કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં વ્યાખોરનાં ત્રાસથી બબાજી ઠાકોરે આપઘાત કરી લેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતુ, આ બાબતે મળતી માહિતી મુજબ બબાજીએ વ્યાજમાં 20 થી 70 હજારની રકમ 10 ટકા વ્યાજે લીધી હતી. વ્યાજ આપી ન શકતા વ્યાજખોર દ્વારા અવાર નવાર પૈસાની માંગણી કરવામાં આવતી હતી. જે પૈસા આપી ન શકતા આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. આ બાબતે ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે બે વ્યક્તિઓ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. 

વ્યાજખોરોનાં ત્રાસથી વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો
ભાવનગર શહેરમાં પણ વ્યાજખોરોનાં ત્રાસથી એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેમાં મનસુખભાઈ બારૈયા નામનાં વ્યક્તિએ વ્યાજખોરનાં ત્રાસથી એસિડ પીધું હતું. મનસુખભાઈએ 4 વર્ષ પહેલા 2.80 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. વ્યાજખોરોએ રૂા. 11 લાખની માંગમી કરી જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ કરી હતી. આ સમગ્ર મામલે હોઈદડ ગામનાં વ્યાજખોર પિતા-પુત્ર સામત ખરગસીયા, જયેશ ખરગસીયા વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 24 નવેમ્બરની ઘટનામાં આજે ફરિયાદ નોંધવામાં આવી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ