બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા / In Ayurvedic cough syrup in Vadodara, there is no medicine but there is something that will make you feel dizzy.

દવા'દારૂ' / વડોદરામાં આયુર્વેદિક કફ સિરપમાં દવા નહીં પરંતુ એવી વસ્તુ નિકળી કે ચક્કર ખાઇ જશો

Mehul

Last Updated: 04:49 PM, 2 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા નજીક આવેલ સાંકરદા ગામ પાસે દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આયુર્વેદિક સિરપની આડમાં દારુ બનાવી આયુર્વેદીક દવાના નામે વેચાણ કરતી ફેક્ટરીનો પર્દાફાશ.આરોપી ફરાર

  • વડોદરાનો ભેજાબાજનો અજીબ ગોરખ ધંધો 
  • નકલી સેનેટાઇઝરમાં ઝડપાઈ જામીન પર છૂટ્યો 
  • આર્યુર્વેદિક સીરપની આડમાં દારુ વેચતો  થયો 

વડોદારમાં યેનકેન પ્રકારેણ નાણા કમાવવા માટે નાગરિકોની આંખમાં ધૂળ ઝોન્ક્વાનો ભેજાબાજનો ધંધો જામીન પર છૂટ્યા બાદ પણ ચાલુ રહ્યો હોવાની ઘટના સામે આવી છે.કોરોનાકાળમાં નકલી સૅનેટાઇઝર બનાવી વેચાણ કરવાના વ્યવસાયનો પોલીસે પર્દાફાશ કર્યો, તો કોર્ટમાંથી જામીન પર છૂટી આયુર્વેદિક સિરપની આડમાં દારુ બનાવી આયુર્વેદીક દવાના નામે વેચાણ કરી લોકોના સવાસ્થ્ય સાથે ચેડાં કરવાનો વ્યવસાય શરૂ કર્યો હતો 

સાંકરદામાં ધમધમતી ફેક્ટરી 

વડોદરા નજીક આવેલ સાંકરદા ગામ પાસે દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આયુર્વેદિક સિરપની આડમાં દારુ બનાવી આયુર્વેદીક દવાના નામે વેચાણ કરતી ફેક્ટરીનો શહેર પી.સી.બી. શાખાએ પર્દાફાશ કર્યો છે. આ કંપની કંકાસાવ નામની આયુર્વેદિક દવાની બોટલમાં આલ્કોહોલ વેચતી હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે પોલીસે ફેકટરીમાંથી ઈથેનોલ તથા મશીનરી અને અન્ય સાધનો મળીને 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

સીરપની આડમાં દારુ; FSL રીપોર્ટમાં ખુલાસો 

આયુર્વેદીક સિરપની બોટલ પોલીસે તપાસ અર્થે એફએસએલ માં મોકલતા  પ્રાથમિક રિપોર્ટમાં આયુર્વેદિક સિરપની બોટલ માં દારુ હોવાનો ચોંકવનારો ખુલાસો થયો હતો પોલીસ ને આ કંપની પરથી શંકાસ્પદ ગુલાબી અને સફેદ પાવડર પણ મળી આવ્યો હતો જે શંકાસ્પદ પાઉડર એફએસએલ માં તપાસ અર્થે મોકલવામાં આવ્યો છે અને પોલીસે કંપની ના સુપર વાઇઝર સહિત બે ઈસમો ની અટકાયત કરી તેમની પુછપરછ કરતા ચોંકવનારી માહિતી સામે આવી હતી 

મેડીકલ સ્ટોરમાં સપ્લાય 

આયુર્વેદિક સિરપની આડમાં દારુ બનાવી આયુર્વેદીક દવાના નામે વેચાણ કરવાનું કૌભાંડ કોરોના કાળ માં ગોરવા ખાતે ફેક્ટરીમાં ડુપ્લીકેટ સૅનેટાઇઝર બનાવના ગુનામાં ઝડપાયેલ અને એક મહિના પેહલા જ જામીન પર છૂટી ને બહાર આવેલ નીતિન કોટવાણી જ દારુ બનાવીને આયુર્વેદિક સિરપના નામે વેચવાનું શરુ કર્યું હતું અને રોજ ત્રણ થી ચાર ટેમ્પા ભરીને આયુર્વેદિક સિરપના નામે દારુ મેડિકલ સ્ટોરમાં મોકલતા હતા હાલ સમગ્ર કૌભાંડ ની તપાસ પીસીબી શાખા કરી રહી છે અને ફરાર નીતિન કોટવાણી ની શોધખોળ હાથ ધરી છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ