બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / વિશ્વ / In a cabinet meeting, Nepal Government decides to ban TikTok: Nepal's Minister of Communication

નિર્ણય / ભારત બાદ હવે વધુ એક દેશે TikTok પર મૂક્યો પ્રતિબંધ, કારણ ચોંકાવનારું

Dinesh

Last Updated: 06:50 PM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળ સરકાર ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ TikTok પર પ્રતિબંધ લગાવ્યું છે, ટીકટોક પર વધી રહેલા સાયબર ક્રાઈમને ધ્યાનમાં રાખીને નેપાળ સરકારે આ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે

  • નેપાળમાં પણ  TikTok પર લાગી બ્રેક
  • સાયબર ક્રાઈમના 1647 કેસ નોંધાયા
  • સાયબર ક્રાઈમને ડામવા માટે નેપાળ સરકાર એક્શનમાં

ભારત બાદ હવે નેપાળમાંથી પણ ટીક ટોક ગાયબ થઈ જશે. અત્રે જણાવીએ કે, નેપાળ સરકારે ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ TikTok પર પ્રતિબંધ લગાવવા બાબતે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પાપ્ત વિગતો મુજબ સોમવારે મળેલી કેબિનેટની બેઠકમાં નેપાળ સરકારે ટીકટોક પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. નેપાળ સરકારના સંચાર મંત્રી રેખા શર્માએ જણાવ્યું છે કે TikTok પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે પરંતુ હાલમાં આ બાબતે કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

Topic | VTV Gujarati

નેપાળ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
ટીકટોક પર વધી રહેલા સાયબર ક્રાઈમને ધ્યાનમાં રાખીને નેપાળ સરકારે આ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સરકારે કહ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતાએ મૂળભૂત અધિકાર છે પરંતુ તે સમાજના માટે દૂરઉપયોગના વધતા વલણને પ્રોત્સાહન આપવા માટે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની ટીકા થઈ રહી છે.

નેપાળમાં 1647 કેસ નોંધાયા
અત્રે આપની જાણકારી માટે જણાવી દઈએ કે નેપાળમાં ટિકટોક પર છેલ્લા ચાર વર્ષમાં સાયબર ક્રાઈમના 1647 કેસ નોંધાયા છે. જેને લઈ દેશમાં સાયબર ક્રાઈમને ડામવા માટે સરકારે આવો કડક નિર્ણય લીધો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ