બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / immunity booster tea recipe in monsoon healthy drink in rain morning tea

હેલ્થ / વરસાદની સિઝનમાં રોજ બનાવીને પીઓ આ ઇમ્યુનિટી ચા, ક્યારેય નહીં પડો બીમાર, ફાયદા ચોંકાવનારા

Manisha Jogi

Last Updated: 04:13 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોગ પ્રતિકારક શક્તિ બૂસ્ટ કરવા માટે સવારે હેલ્ધી ચા બનાવીને તેનું સેવન કરી શકો છો. અહીંયા અમે તમને તે હેલ્ધી ચા વિશે જાણકારી આપી રહ્યા છીએ.

  • ઋતુ બદલાવાને કારણે શરીર પર અસર થાય છે
  • રોગ પ્રતિકારક શક્તિ બૂસ્ટ કરવા માટે હેલ્ધી ચાનું કરો સેવન
  • આ રીતે બનાવો હેલ્ધી અને ટેસ્ટી ચા

ઋતુ બદલાવાને કારણે શરીર પર અસર થાય છે. સર્દી-ખાંસી, કફની સાથે સાથે અલગ અલગ ઋતુગત બિમારીઓ પણ થાય છે. તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હશે, તો ઋતુ બદલાવાને કારણે શરીર પર કોઈ અસર નહીં થાય છે. રોગ પ્રતિકારક શક્તિ બૂસ્ટ કરવા માટે સવારે હેલ્ધી ચા બનાવીને તેનું સેવન કરી શકો છો. અહીંયા અમે તમને તે હેલ્ધી ચા વિશે જાણકારી આપી રહ્યા છીએ. 

સામગ્રી

  • મુલેઠીના પાન- 1 ટેબલસ્પૂન
  • આદુ- ½ ટી સ્પૂન
  • ચા પત્તી- ½ ટી સ્પૂન
  • પાણી-  2 કપ
  • ખાંડ- સ્વાદ અનુસાર

ચા બનાવવાની રીત

  • ઈમ્યૂનિટી બૂસ્ટર ચી બનાવવા માટે સૌથી પહેલા 2 કપ પાણી લઈને ઉકાળી લો. 
  • પાણી ઉકળ્યા પછી તેમાં મુલેઠીના પાન, ચા પત્તી અને આદુ પીસીને નાખો. 
  • ચા 2-3 મિનિટ સુધી ઉકાળો અને ત્યાર પછી તેમાં ખાંડ નાખીને મિશ્ર કરી લો અને તે ચાનું સેવન કરો. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ