બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / વિશ્વ / idf soldiers share photo in conquered hamas parliament

Israel Hamas War / જંગના 39માં દિવસે હમાસની 'સંસદ' પર ઇઝરાયલનો કબજો, IDFએ ઝંડો લહેરાવ્યો

Manisha Jogi

Last Updated: 09:44 AM, 14 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાઝાના મોટાભાગના વિસ્તારોમાં ઈઝરાયલની સેનાએ કબ્જો કરી લીધો છે. ઈઝરાયલના સૈનિક ગાઝામાં હમાસની સંસદ સુધી પહોંચી ગયા છે. ઈઝરાયલની સેનાએ એક ફોટો શેર કર્યો છે.

  • ગાઝાના મોટાભાગના વિસ્તારોમાં ઈઝરાયલની સેનાનો કબ્જો
  • ઈઝરાયલના સૈનિક ગાઝામાં હમાસની સંસદ સુધી પહોંચ્યા
  • ઈઝરાયલની સેનાએ ફોટો શેર કર્યો

ઈઝરાયલે હમાસને ગાઝામાં જડબાતોડ જવાબ આપ્યો છે. ગાઝાના મોટાભાગના વિસ્તારોમાં ઈઝરાયલની સેનાએ કબ્જો કરી લીધો છે. ઈઝરાયલના સૈનિક ગાઝામાં હમાસની સંસદ સુધી પહોંચી ગયા છે. ઈઝરાયલની સેનાએ એક ફોટો શેર કર્યો છે. જેમાં ઈઝરાયલના સૈનિકે હમાસની સંસદમાં ઝંડો લહેરાવતા જોવા મળી રહ્યા છે. 

ઈઝરાયલની સેનાના જવાનો હમાસની સંસદમાં સ્પીકરની ખુરશી પર બેઠેલા જોવા મળી રહ્યા છે, જેમાં ઈઝરાયલનો ઝંડો લહેરાવી રહ્યા છે. ઈઝરાયલના રક્ષા મંત્રી યોવ ગૈલેંટે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને જણાવ્યું છે કે, ઈઝરાયલના સૈનિક પ્લાન અનુસાર કામ કરી રહ્યા છે અને સટીકતાથી હમાસનો ખાત્મો કરી રહ્યા છે. આ દરમિયાન વાયુ, સમુદ્રી અને ગ્રાઉંડ ફોર્સના સમન્વય સાથે મિશનને અંજામ આપી રહ્યા છે. 

હમાસે ગાઝા પર નિયંત્રણ ગુમાવ્યું- ઈઝરાયલ
ઈઝરાયલના સૈનિકોને રોકવા માટે હમાસ પાસે કોઈપણ પ્રકારની તાકાત નથી. IDF તમામ બાજુએથી આગળ વધી રહ્યા છે. હમાસે ગાઝા પરનું નિયંત્રણ ગુમાવ્યું છે, આતંકવાદી દક્ષિણ તરફ ભાગી રહ્યા છે. નાગરિકો હમાસના ઠેકાણાઓ પર લુંટને અંજામ આપી રહ્યા છે અને તેમને સરકાર પર કોઈ વિશ્વાસ નથી. 

ઈઝરાયલની સેનાએ જણાવ્યું છે કે, ‘IDFએ હમાસની 24 બટાલિયનમાંથી 10 બટાલિયનની અસરકારકતાને ઓછી કરી દીધી છે. IDF અનુસાર હમાસે 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. હમાસે 30,000 સૈનિકો સાથે યુદ્ધ શરૂ કર્યું હતું. હમાસના સૈનિક 5 બ્રિગેડ અને 24 બટાલિયનમાં ફેલાયેલા હતા. તમામ બટાલિયનમાં 1000થી વધુ સૈનિક હતા.’

7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે
હમાસે 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. જેમાં 1400 લોકોના મોત થયા હતા, તથા 240 લોકોને બંધક બનાવી લેવામાં આવ્યા હતા. ઈઝરાયલ સતત 5 સપ્તાહથી ગાઝા પટ્ટીમાં બોમ્બબારી કરી રહ્યું છે. છેલ્લા 15 દિવસથી ઈઝરાયલની સેના ગ્રાઉન્ડ ઓપરેશન ચલાવી રહી છે. ઈઝરાયલે હમાસના ઠેકાણા અને સુરંગને તબાહ કરી દીધા છે. જેમાં 11,000 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ