બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / how to protect from online frauds and online banking

ટિપ્સ / ઑનલાઇન ફ્રોડથી બચવાનો આ છે સૌથી બેસ્ટ વિકલ્પ, બસ તુરંત કરો આ કામ, ક્યારેય નહીં છેતરાઓ

Bijal Vyas

Last Updated: 10:25 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટ્સએપ મેસેજથી લઇ વીડિયો કોલ સુધી, જેવી પદ્ધતિનો ઉપયોગ કરીને લોકોના ખિસ્સા ખાલી થઇ રહ્યા છે. આવો, જાણીએ એવા રામબાણ પદ્ધતિ વિશે...

  • સ્કેમર્સ છેતરપિંડી કરવા માટે અલગ-અલગ રીત અપનાવી રહ્યા છે
  • યૂઝર્સ બેંક દ્વારા આપવામાં આવેલા ખાસ ફીચર્સનો ફાયદો ઉઠાવી શકે છે
  • અજાણ્યા નંબરથી આવાનારા ફોન અને મેસેજ પર પોતાની બેકિંગ સંબંધિત ડિટેલ્સને શેર ના કરો

online frauds: ઓનલાઇનની છેતરપિંડીના નવા-નવા કિસ્સા સાંભળવા અને વાંચવા મળે છે. સ્કેમર્સ છેતરપિંડી કરવા માટે અલગ-અલગ રીત અપનાવી રહ્યા છે. વોટ્સએપ મેસેજથી લઇ વીડિયો કોલ સુધી, જેવી પદ્ધતિનો ઉપયોગ કરીને લોકોના ખિસ્સા ખાલી થઇ રહ્યા છે. આવો, એવા રામબાણ પદ્ધતિ વિશે જાણીએ, જ્યાર બાદ સ્કેમર્સ તમને લાખો રુપિયાનો ચૂનો નહીં લગાવી શકે. તે માટે તમારે ક્યાય જવાની જરુર નહીં પડે. 

ઇ-બેકિંગનો ઉઠાવી રહ્યા છે ફાયદો
આજના સમયમાં દર એક બેંક ઓનલાઇન બેંકિંગ અને ડેબિટ કાર્ડની સુવિધા આપી રહ્યા છે. તેનો ફાયદો ઉઠાવીને સ્કેમર્સ લોકોને છેતરી રહ્યા છે. યૂઝર્સ બેંક દ્વારા આપવામાં આવેલા ખાસ ફીચર્સનો ફાયદો ઉઠાવી શકે છે. 

મેટ્રીમોનિયલ સાઇટ પરથી મળી યુવતી, એક જ મહિનામાં તો યુવકને 1.34 કરોડ  રૂપિયાનો ચૂનો લગાડી દીધો! / A software engineer in Ahmedabad, Gujarat's  largest city, became a victim of fraud on a

બેંકિંગ સર્વિસ કરો મોડિફાઇ
ઓનલાઇન ફ્રોડથી બચાવ કરવા માટે યુઝર્સ પોતાની બેકિંગ સર્વિસ હેઠળ આવનારી ટ્રાંજેક્શન લિમિટને મોડિફાઇ કરી શકે છે. 

સેટ કરી શકે છે ડેલી લિમિટ
ઓનલાઇન બેંકિંગ અને બેંકિંગ એપની મદદથી યૂઝર્સ બેંક એકાઉન્ટની ડેલી ટ્રાંજેક્શન લિમિટમાં બદલાવ કરી શકે છે. એટલુ જ નહીં ATM Withdrawal Limit પણ સેટ કરી શકે છે. 

સરળ છે લિમિટ સેટ કરવી
આપણી એક્સિસ બેંકની મોબાઇલ એપનો ઉપયોગ કર્યો. તેમાં બેંક એકાઉન્ટની અંદર આપેલી સર્વિસના ઓપ્શન પર ક્લિક કરીને મેનેજ ડેબિટ કાર્ડ પર પહોંચો. 

Tag | VTV Gujarati

પ્રોસેસમાં આગળ વધો
ત્યાં કાર્ડ પસંદ બાદ યુઝર્સ ટ્રાંજેક્શન લિમિટને બદલી શકે છે. તેમાં ATM Withdrawal Limitને લઇ POS Limit સુધી સેટ કરવાનું ઓપ્શન આપવામાં આવે છે. 

ટ્રાંજેક્શન લિમિટ સેટ કરો
એપમાં જઇને યુઝર્સ Contactless Limit અને ઓનલાઇન લિમિટને સેટ કરી શકો છો. તેને યુઝર્સ ક્યારેય પણ પોતાની જરુર મુજબથી વધારી અને ઘટાડી શકો છો. 

રાખો ધ્યાન
આ ઉપરાંત આપણે સલાહ આપે છે કે અજાણ્યા નંબરથી આવાનારા ફોન અને મેસેજ પર પોતાની બેકિંગ સંબંધિત ડિટેલ્સને શેર ના કરો. નહીં તો પોતાના ફોનથી તેને કોઇ પેમેન્ટ કરો. આજકાલ પાર્ટ ટાઇમ નોકરીની લાલચ આપીને ઘણા લોકોને છેતરવામાં આવી રહ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ