બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / how to lose weight fast in 3 simple steps

સ્વાસ્થ્ય / વજન ઘટાડવાની તમામ કોશિશો રહી છે નિષ્ફળ? તો ચિંતા ન કરો, આજથી જ ફૉલો કરો આ ટિપ્સ અને પછી જુઓ

Bijal Vyas

Last Updated: 11:07 AM, 14 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વજન ઘટાડવા માટે લોકો વિવિધ પ્રકારના સપ્લીમેન્ટ યુઝ કરે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઇ શકે છે. તો તેવી પદ્ધતિ વિશે જાણીએ જે સ્વસ્થ્ય છે અને વજન ઓછુ કરવામાં કારગર છે.

  • વજનને હેલ્દી અને સુરક્ષિત રીતે ઓછુ કરો
  • ખોટી રીતે વજન ઓછુ કરવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક
  • હેલ્દી ફેટ મેળવવા માટે લીલા શાકભાજીનું સેવન કરો

શરીરનું વધતુ વજન અનેક બીમારીઓ પેદા કરી શકે છે. વજનને કંટ્રોલ કરવુ ખૂબ જ જરુરી છે. WHOના આંકડા પર નજર કરીએ તો ખબર પડે કે દુનિયાભરમાં કરોડો લોકો વધારે વજન અને જાડાપણાની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ફિટનેસને વધારવા માટે અને બીમારીઓથી બચાવા માટે લોકોને વજન કંટ્રોલ કરવાની સલાહ આપવામાં આવે છે. વજન ઘટાડવા માટે લોકો વિવિધ પ્રકારની પદ્ધતિ ટ્રાય કરે છે. જેમાં ઘણી શરીર માટે હાનિકારક હોય છે. તેથી જ જરુરી છે કે વજનને હેલ્દી અને સુરક્ષિત રીતે ઓછુ કરવામાં આવે. તે માટે હેલ્થ અથવા ફિટનેસ એક્સપર્ટની મદદ લઇ શકાય છે. 

આજના સમયમાં તમામ લોકો ઝડપથી વજન ઘટાડવાનો પ્રયત્ન કરે છે. ઘણા લોકો વેટ લોસ કરવા માટે ખાવા પીવાનું છોડી દેતા હોય છે, અને તેની ખરાબ અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે. એક હેલ્થ રિપોર્ટ અનુસાર, વજન હંમેશા તે પદ્ધતિએ જ ઓછુ કરવુ જોઇએ જેને વિજ્ઞાન યોગ્ય માનતુ હોય. ખોટી રીતે વજન ઓછુ કરવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. તમને જાણીને નવાઇ લાગશે કે લાઇફસ્ટાઇલમાં અમુક બદલાવ લાવવાથી જ તમે વજન ઘટાડી શકો છો. તમને જાતે આ વાતનો અનુભવ પણ થશે. 

વજન ઘટાડવાના 3 સ્ટેપ ફોર્મૂલા

  1. સૌથી પહેલા તમારે તમારી ડાયેટમાં રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સની માત્રાને ઘટાડે છે. આમ કરવાથી તમારી ભૂખ પર કંટ્રોલ થશે અને ઇનસ્યુલિન લેવલને ઓછુ કરવામાં મદદ મળશે. તેનાથી તમને વજન ઘટાડવામાં સરળતા રહેશે. જો કે લાંબા સમય સુધી આમ કરવાથી તમારી હેલ્થ પર શું અસર થશે તે તમને ખબર નહી પડે. પરંતુ ઓછી કેલેરીવાળુ ખાવાથી તમને વજન ઘટાડવામાં મદદરુપ સાબિત થશે. તેથી જ તમારે શુગરનું સેવન પણ ઓછુ કરવુ જોઇએ. 
  2. તમે વજન ઓછુ કરવા માટે પ્રોટીનવાળા ફ્રૂટ્સ, હેલ્દી ફેટ અને શાકભાજીનું સેવન કરી શકો છો. વેજીટેરિયન લોકો પ્રોટીન લેવા માટે સોયાબીન, ક્વિનોઆ અને ટોફૂ ખાઇ શકે છે. હેલ્દી ફેટ મેળવવા માટે લીલા શાકભાજીનું સેવન કરો. તે ઉપરાંત બ્રોકલી, ફૂલગોબી, ટામેટા, બ્રસલ સ્પ્રાઉટ, કોબીજ અને ખીરાનું સેવન કરો. તેનાથી તમને જરુરી પોષક તત્વ મળશે અને તમારુ વજન ઝડપથી ઘટશે. 
  3. એક્સરસાઇઝ કરવાથી તમે ઝડપથી વજન ઘટાડી શકો છો. વેટ લોસ માટે વેટ લિફ્ટિંગ અસરકારક માનવામાં આવે છે. તમે કેલેરી બર્ન કરશો અને પોતાના મેટાબોલિઝમને ધીમુ કરવાથી રોકશો તો અઠવાડિયામાં ત્રણથી ચાર વાક સ્ટ્રેંથ ટ્રેનિંગનું પ્રયાસ કરો. જો કે તમારે કોઇ ક્વોલિફાઇડ ટ્રેનરની અંડર જ વેઇટલિંફ્ટિંગ અથવા સ્ટ્રેંથ ટ્રેનિંગ લેવી જોઇએ. તે ઉપરાંત કાર્ડિઓ વર્કઆઉટ જેવુ કે વોકિંગ, રનિંગ, સાઇકલિંગ અને સ્વિંમિગ જેવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. કાર્ડિયો અને વેટલિફ્ટિંગ બંને વર્કઆઉટ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ