બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / How much wealth does Lok Sabha candidate Yusuf Pathan have?

બંગાળ / લોકસભા ઉમેદવાર યુસુફ પઠાણ પાસે કેટલી સંપત્તિ? શું શું વસાવ્યું? પત્ની છે 'ચાંદનો ટૂકડો'

Hiralal

Last Updated: 05:18 PM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બંગાળમાંથી ટીએમસીની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી રહેલા પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ કેટલી સંપત્તિનો માલિક છે? જેનો આંકડો સામે આવ્યો છે.

મમતા બેનરજીના નેતૃત્વવાળી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)એ પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણને બંગાળના મુર્શિદાબાદના બહરામપુરથી લોકસભાની ટિકિટ આપી છે. યુસુફ પઠાણનો મુકાબલો કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરી સામે થાય તે નક્કી છે. 

યૂસુફ પઠાણની સંપત્તિ કેટલી 
યૂસુફ પઠાણ 248 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. તેની મોટાભાગની કમાણી ક્રિકેટમાંથી આવે છે તે વર્ષે 20 કરોડથી વધુ ક્રિકેટમાંથી રળી લે છે. તે ઉપરાંત તેની પાસે 
6 કરોડની બિલ્ડિંગ પણ છે. 

યુસુફ પઠાણ વડોદરામાં રહે છે
યુસુફ પઠાણ ભાઈ ઈરફાન સાથે વડોદરામાં રહે છે. તેની પત્નીનું નામ આફરિન ખાન છે જે વ્યવસાયે એક ડોક્ટર છે. લોકો આફરિન ખાનને ચાંદનો ટૂકડો ગણાવી રહ્યાં છે કારણ કે તે ઘણી ખૂબસુરત છે. 2013માં યુસુફે આફરિન સાથે લગ્ન કર્યાં હતe. 2014માં તેમને ઘેર એક દીકરો જન્મ્યો હતો જેનું નામ અયાન છે. હિંદુ અને મુસ્લિમ બન્નેમાં અયાનનો અર્થ ઈશ્વરની ભેટ એવો થાય છે. 

અધીર રંજન ચૌધરીની સંપત્તિ કેટલી 
કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીની કુલ નેટવર્થ 10,13,15,437 રૂપિયા છે, જ્યારે 85 લાખ રૂપિયાથી વધુનું દેવું પણ છે. બેંકોમાં 17 લાખ રૂપિયાથી વધુની ડિપોઝિટ છે. એલઆઈસીમાં પણ રૂપિયા 10 લાખનું રોકાણ છે. આ સિવાય ચૌધરી પાસે 23 લાખ રૂપિયાની કાર અને 26 લાખ રૂપિયાની જ્વેલરી છે.

યુસુફ પઠાણનું ક્રિકેટ કરિયર 
41 વર્ષીય યુસુફ પઠાણ પહેલી વાર ચૂંટણી લડવા જઈ રહ્યો છે. પઠાણે ફેબ્રુઆરી 2021માં ક્રિકેટના તમામ ફોર્મેટ્સમાંથી નિવૃતી લીધી હતા. પઠાણ ટી-20 વર્લ્ડ કપ (2007) અને 2011માં 50 ઓવરનો વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો હિસ્સો હતો. યુસુફ પઠાણે ભારત માટે 57 વન ડેમાં 27ની એવરેજથી 810 રન ફટકાર્યા હતા. આ સાથે જ તેણે 22 ટી-20 મેચમાં 236 રન બનાવ્યા છે. તેણે વનડેમાં 2 સદી અને 3 અડધી સદી પણ ફટકારી હતી. યૂસુફ પઠાણના નામે વન ડેમાં 33 અને ટી20માં 13 વિકેટ પણ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ