બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / Home Loan Rates: These banks are offering cheap home loan including SBI, BOB, PNB

Home Loan Rates / ઘરના ઘરનું સપનું થશે પૂરું, SBI સહિતનાં આ બેંકમાં મળી રહી સસ્તા દરે હોમ લોન, જાણી લો મહત્વની માહિતી

Megha

Last Updated: 04:39 PM, 8 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોમ લોન ઘણા લોકોનું ઘર ખરદીવાનું સપનું પૂરું કરવામાં મદદ કરે છે. રીઝર્વ બેન્કે રેપો રેટમાં વધારો કર્યો છે એટલા માટે હોમ લોન મોંઘી થઈ ગઈ છે.

  • રીઝર્વ બેંકે રેપો રેટમાં વધારો કર્યો એટલા માટે હોમ લોન મોંઘી થઈ ગઈ છે
  • પણ આ બેંકો સૌથી સસ્તી હોમલોન આપી રહી છે

તહેવારોની સીઝનમાં વધુ પડતા લોકો કંઇકને કંઇક ખરીદવાનો પ્લાન બનાવતા રહે છે. ઘણાં ટુ- વ્હીલર્સ તો ઘણા ફોર-વ્હીલર્સ ખરદીવાનું વિચારે છે. તો ઘણા લોકો એવા હોય છે જે ઘર કે કોઈ પ્રોપર્ટી ખરદીવાનો પ્લાન પણ કરતાં હોય છે. હોમ લોન ઘણા લોકોનું ઘર ખરદીવાનું સપનું પૂરું કરવામાં મદદ કરે છે. રીઝર્વ બેન્કે રેપો રેટમાં વધારો કર્યો છે એટલા માટે હોમ લોન મોંઘી થઈ ગઈ છે. જો તમે પણ હોમ લોન લેવાની યોજના બનાવી રહ્યા છો તો આ લેખ તમારા માટે ઉપયોગી છે. ઘણી એવી બેન્ક છે જે સસ્તી હોમલોન ઓફર કરે છે. ચાલો જોઈએ કઈ બેન્ક કેટલું વ્યાજ લે છે. 

ઇન્ડિયન ઓવરસીઝ બેંક 
દેશમાં સૌથી સસ્તી હોમ લોન ઇન્ડિયન ઓવરસીઝ બેંક આપે છે. એલ રીપોર્ટ અનુસાર એ બેંક 20 વર્ષ માટે 75 લાખ રૂપિયાની હોમ લોન આપે છે. અ હોમ લોન પર 7.15  ટકા વાર્ષિક વ્યાજ વસુલે છે. 

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા 
સેન્ટ્રલ બેંક આ લીસ્ટમાં બીજા નંબર પર છે. આ બેંક 20 વર્ષ માટે 75 લાખ રૂપિયાની હોમ લોન આપે છે. અ હોમ લોન પર 7.20  ટકા વાર્ષિક વ્યાજ વસુલે છે. 

બેંક ઓફ મહારાષ્ટ્ર અને બેંક ઓફ ઇન્ડિયા 
આ બંને બેંક લીસ્ટમાં ત્રીજા નંબર પર છે. આ બેંક 20 વર્ષ માટે 75 લાખ રૂપિયાની હોમ લોન આપે છે. અ હોમ લોન પર 7.30 ટકા વાર્ષિક વ્યાજ વસુલે છે. 

પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક અને યુકો બેંક 
આ બેંકો લીસ્ટમાં ચોથા નંબર પર છે. આ બેંક 20 વર્ષ માટે 75 લાખ રૂપિયાની હોમ લોન આપે છે. અ હોમ લોન પર 7.4૦  ટકા વાર્ષિક વ્યાજ વસુલે છે. 

બેંક ઓફ બરોડા 
આ બેંક લીસ્ટમાં પાંચમાં નંબર પર છે. આ બેંક 20 વર્ષ માટે 75 લાખ રૂપિયાની હોમ લોન આપે છે. અ હોમ લોન પર 7.45 ટકા વાર્ષિક વ્યાજ વસુલે છે. 

ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 
આ બેંક લીસ્ટમાં પાંચમાં નંબર પર છે. આ બેંક 20 વર્ષ માટે 75 લાખ રૂપિયાની હોમ લોન આપે છે. અ હોમ લોન પર 7.55 ટકા વાર્ષિક વ્યાજ વસુલે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ