બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Holi 2024 holashtak 2024 ashubh grah create problems in jobs

ધર્મ / હોળાષ્ટકમાં ગ્રહોના દુષ્પ્રભાવથી બચવું છે? તો ભૂલથી પણ ન કરતા આ 5 કાર્યો, નહીંતો તમારું કરિયર...!

Arohi

Last Updated: 03:28 PM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Holi 2024: હોળાષ્ટકમાં અષ્ટમીના દિવસે ચંદ્રમા, નવમીએ સૂર્ય, દશમે શનિ, એકાદશીએ શુક્ર, બારસે ગુરૂ, તેરસે બુધ, ચૌદશે મંદર અને પૂનમે રાહુ ઉગ્ર રહેશે.

આ વર્ષે 17 માર્ચથી 24 માર્ચ સુધી હોળાષ્ટક રહેશે. હોળાષ્ટકમાં 8 દિવસ 8 ગ્રહ ઉગ્ર અવસ્થામાં રહે છે. ઉગ્ર ગ્રહ દૈનિક જીવન, કરિયર, વેપારને પ્રભાવિત કરે છે. હોળાષ્ટકમાં અષ્ટમીના દિવસે ચંદ્રમા, નવમીએ સૂર્ય, દશમે શનિ, એકાદશીએ શુક્ર, બારસે ગુરૂ, તેરસે બુધ, ચૌદશે મંદર અને પૂનમે રાહુ ઉગ્ર રહે છે. 

જો તમારે હોળાષ્ટકમાં ઉગ્ર ગ્રહોના દુષ્પ્રભાવથી બચવું છે તો આ સમેય ભૂલથી પણ 5 ભૂલો ન કરો. 

હોળાષ્ટકમાં ન કરો આ 5 ભૂલો 

  1. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો હોળાષ્ટકમાં આમ કરવાથી બચો. નવી નોકરી હોળાષ્ટક બાદ જ શોધો. 
  2. હોળાષ્ટકમાં નવો વેપાર કે નવી દુકાનનો શુભારંભ ન કરો. તેના માટે હોળાષ્ટકનો સમય અનુકૂળ નથી માનવામાં આવતો. 
  3. હોળાષ્ટક વખતે નવું મકાન, વાહન, જમીન કે બીજી પ્રોપર્ટીની ખરીદી કરવાથી બચો. આ સમયમાં કોઈ પણ પ્રકારનું રોકાણ ન કરો. 
  4. તેના ઉપરાંત, હોળાષ્ટકમાં વિવાહ, મુંડન, નામકરણ, સગાઈ સહિત 16 સંસ્કાર કરવામાં નથી આવતા. શુભ-માંગલિત કાર્યો હાળિકા દહન બાદ જ કરો. 
  5. હોળાષ્ટકમાં યજ્ઞ કે હવન પણ ન કરવા જોઈએ. કહેવાય છે કે આ સમયમાં યજ્ઞ કે હવનનું શુભ ફળ પ્રાપ્ત નથી થતું.

વધુ વાંચો: આ છોડ લગાવતા પહેલા આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો ઘરમાં વધી જશે ગૃહકંકાસ

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ