બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Vastu Tips for plants dont do these mistake it will increase trouble

વાસ્તુ ટિપ્સ / આ છોડ લગાવતા પહેલા આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો ઘરમાં વધી જશે ગૃહકંકાસ

Arohi

Last Updated: 08:20 AM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરને સુંદર બનાવવા માટે આપણે આપણા રૂમમાં છોડ લગાવીએ છીએ. વાસ્તુ વિશે જાણ્યા વગર અમુક વસ્તુઓ ઘરમાં લાવીને મુકવાથી ભારે નુકસાન પહોંચી શકે છે. આવો જાણીએ વાસ્તુ અનુસાર ઘરમાં છોડ લગાવતા પહેલા કેટલી વાતાનું ધ્યાન રાખવું જરૂરી?

ઘરમાં ડેકોરેશન માટે લગાવવામાં આવતા છોડનું કનેક્શન ઘરના વાસ્તુ સાથે પણ છે. આજકાલ લોકો પોતાના રૂમોમાં પણ છોડ લગાવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની અંદર રૂમમાં કોઈ પણ પ્રકારના છોડ લગાવવા યોગ્ય નથી. 

છોડ લગાવતા પહેલા વાસ્તુના આ નિયમોનું રાખો ધ્યાન 
ઘરની અંદર રૂમમાં કોઈ પણ પ્રકારના છોડ લગાવવા વાસ્તુ શાસ્ત્ર અનુસાર શુભ નથી માનવામાં આવતું. લોકો મોટાભાગે ઘરની અંદર બેડરૂમ, ડ્રોઈંગરૂમ, સેન્ટ્રલ હોલ અને સીડિઓ પર વાંસ લગાવે છે. પરંતુ તેને વાસ્તુની દ્રષ્ટિથી તેને શુભ નથી માનવામાં આવતું અને આ નેગેટિવિટિને આમંત્રિત કરે છે. આ છોડને ઘરની બહાર ગાર્ડનમાં લગાવવા જ યોગ્ય છે.

ઘરના રૂમોમાં સજાવટ માટે પ્લાસ્ટિક અને ફાઈબરના છોડ રાખવાથી બધી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવી જાય છે. જે ક્લેશનું કારણ બની શકે છે. જેના કારણે પરિવારના સદસ્યોમાં સુખ-શાંતિ નથી રહેતી. 

ત્યાં જ વાસ્તુ અનુસાર ઘરમાં કાંટા વાળા છોડ સ્નેક પ્લાન્ટ ન લગાવવા જોઈએ. આ છોડ ઘરમાં લગાવવાથી ક્લેશ થાય છે અને પરિવાર પર ખરાબ પ્રભાવ પડે છે. 

વધુ વાંચો: 500 વર્ષ બાદ નવ પંચમ રાજયોગ: આ ત્રણ રાશિવાળા રાજા જેવી જીવશે લાઈફ, માંગો તે મળશે

વરસે છે માતા લક્ષ્મીની કૃપા 
જો તમને ઘરમાં શુભફળ આપનાર છોડ લગાવવા જ છે તો તુલસીનો છોડ ઈશાન કોણની દિશામાં લગાવો. શમીનો છોડ દક્ષિણ દિશામાં અને માતા લક્ષ્મીની અસમી કૃપા મેળવવા માટે લાલ જાસુદનો છોડ ઘરમાં લગાવો. આ છોડને ઘરના ગાર્ડનમાં લગાવવાથી ધન-સંપત્તીમાં વધારો થશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ