બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / આરોગ્ય / heart disease in young adults risk ractors health tips

હેલ્થ / ચિંતાજનક: યુવાનોમાં જોવા મળી રહી છે આ બીમારી, એક્સપર્ટે જુઓ શું આપ્યું કારણ

Arohi

Last Updated: 01:10 PM, 12 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યાર સુધી 35 વર્ષથી ઓછા લોકોમાં હાર્ટ એટેકથી મોતના ઓછા મામલા સામે આવતા હતા.

  • હાર્ટ એટેકથી મોતના મામલામાં વધારો 
  • જાણો તેના પાછળ શું છે કારણ 
  • યુવાઓમાં હાર્ટ એટેક પર સ્ટડીઝ 

​છેલ્લા બે વર્ષોમાં યુવાઓમાં હાર્ટની બિમારીઓ ખૂબ ઝડપથી વધી ગઈ છે. અત્યાર સુધી 35 વર્ષથી ઓછા લોકોમાં હાર્ટ એટેકથી મોતના ઓછા મામલા સામે આવતા હતા. એવું થતુ પણ હતું તો તેની પાછળ કોઈ ખાસ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી અથવા વધારે ખરાબ લાઈફસ્ટાઈલને જવાબદાર ગણવામાં આવતી હતી. જોકે કોરોના વાયરસે હવે હાર્ટની બિમારીઓના ઘણા નવા કારણોને જન્મ આપ્યો છે. 

મુંબઈના એશિયન હાર્ટ ઈન્સ્ટીટ્યુટના કાર્ડિયોવસ્કુલર થોરેસિક સર્જન, વીસી અને એમડી ડોક્ટર રમાકાંત પાંડાએ યુવાઓમાં હાર્ટ એટેક સાથે જોડાયેલી ઘણી મહત્વની જાણકારીઓ આપી છે. ડોક્ટર પાંડે અનુસાર, ઓગસ્ટમાં 28 વર્ષનો એક યુવર હાર્ટમાં દુખાવો અને શ્વાસની ફરીયાદને લઈને હોસ્પિટલ આવ્યો હતો. યુવકને પોસ્ટ કોવિડ હાર્ટ એટેક આવ્યો હતો. બ્લડ થિનરની કારણે  તેને સમય રહેતા બચાવી લેવામાં આવ્યો હતો. 

યુવાઓમાં હાર્ટ એટેક પર સ્ટડીઝ 
યુવાઓમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસોને સમજવા માટે પાછલા 2 વર્ષમાં ઘણી સ્ટડીઝ કરવામાં આવી છે. આ વર્ષે ઓગસ્ટમાં ધણા યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજીની સ્ટડીમાં યુવાઓમાં વધારે દારૂ અને સ્મોકિંગની આદતને હાર્ટ એટેક, સ્ટ્રોક અને દિલની બિમારીઓને જવાબદાર માનવામાં આવી છે. સ્ટડી ઇનુસાર, દારૂ અને સ્મોકિંગના અસર બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને બ્લડ ગ્લુકોઝ પર પડે છે. જંક અને ફેટી ફૂડના કારણે નસ ખતમ થઈ જાય છે જે હાર્ટની બિમારીઓનો ખતરો વધારે છે. 

આ વર્ષે ઓગસ્ટના મહિનામાં અમેરિકાના મિનેસોટા સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ યુનિવર્સિટીમાં પણ 18થી 30 વર્ષના 4,946 લોકો પર એક સ્ટડી કરવામાં આવી હતી. સ્ટડી અનુસાર, 52% લોકોમાં હાર્ટની બિમારીનો ખતરો ઓછો હતો. આ લોકો હેલ્ધી અને પ્લાન્ટ બેસ્ડ ભોજન ખાતા હતા. તેમાં 30ની ઉંમર બાદ હદય રોગ વિકસિત થવાની સંભાવના જણાવવામાં આવી છે. ત્યાં જ એપ્રિલમાં કરવામાં આવેલી અમેરિકી હાર્ટ ઈન્સ્ટીટ્યુટની સ્ટડીમાં જાડાપણાને હાર્ટની બિમારીનું મુખ્ય કારણ માનવામાં આવ્યું છે. જાડા પણાથી સ્લીપ ડિસઓર્ડર, ડાયાબિટીઝ અને હાઈપરટેન્શન પણ વધે છે. એલ્બર્ટા યુનિવર્સિટીની સ્ટડીમાં યુવાઓના હાર્ટ ઓટેકને કોલેસ્ટ્રોલ અને જાડાપણા સાથે જોડવામાં આવ્યું છે. 

બ્રિટિશ પત્રિકા નેચરની ઓક્ટોબર 2020ની સ્ટડી અનુસાર અમુક લોકોમાં હાર્ટની બિમારી જન્મ લે છે. સ્ટડીમાં આવા લોકોને વધારે ફિઝિકલ એક્ટિવિટી કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તેનાથી કાર્ડિયોવેસ્કુલર ડિઝિઝનો ખતરો ઓછો થાય છે. ડોક્ટર્સ પણ યુવાઓને હાર્ટની બિમારીઓથી દુર રાખવા માટે નિયમિત રૂપથી એક્સરસાઈઝ કરવા હેલ્દી રાખવા અને એક્ટિવ રહેવાની સલાહ આપે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ