બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / આરોગ્ય / health news world pneumonia day know its symptoms

સ્વાસ્થ્ય / શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો... જેવાં લક્ષણો દેખાય તો તુરંત ચેતી જજો, હોઇ શકે છે આ ગંભીર બીમારી

Arohi

Last Updated: 09:57 AM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Pneumonia Day: નિમોનિયા ફેફસામાં થતુ સંક્રમણ છે. આ એક ગંભીર અને ઘાતક બીમારી છે. તેના મુખ્ય કારણોમાં શામેલ છે બેક્ટેરિયલ અને વાયરલ ઈન્ફેક્શન, તેના ઉપરાંત નિમોનિયા અમુક સુક્મ જીવો અને અમુક ખાસ પ્રકારની દવાઓનું સેવન કપવાથી પણ થઈ શકે છે.

  • ફેફસાનું સંક્રમણ છે નિમોનિયા 
  • નિયોનિયા એક ગંભીર અને ઘાતક બીમારી
  • આવા લક્ષણો દેખાય તો ચેતી જજો

12 નવેમ્બરે આખી દુનિયામાં વર્લ્ડ નિમોનિયા ડે ઉજવવામાં આવે છે. તેને ઉજવવાનો હેતુ લોકોને નિમોનિયા બીમારીની ગંભીરતા પ્રત્યે જાગૃત કરવાનો છે. નિમોનિયા બીમારીમાં ફેફસા સંક્રમિત થઈ જાય છે. 

નિમોનિયા થવા પર શ્વાસનળીમાં તરળ પદાર્થ કે કફ ભરાઈ જાય છે જેના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલીઓ આવે છે અને બીજી પણ ગણી સમસ્યાઓ જોવા મળે છે. આવો જાણીએ નિમોનિયા ડે પર સૌથી પહેલા આ બીમારી વિશે સાથે જ તેને થવા પર શરીરમાં કયા પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. 

શું છે નિમોનિયા? 
નિમોનિયા ફેફસાના સંક્રમણના કારણે થતી એક ગંભીર બીમારી છે. જેમાં ફેફસામાં પાણી ભરાઈ જાય છે અને તેમાં સોજો આવી જાય છે. આ બીમારી તમારા એક કે બે ફેફસાને પ્રભાવિત કરી શકે છે. નિયોનિયા બેક્ટેરિયા અને વાયરસના કારણે થાય છે નિયોમિયા થવા પર ફેફસામાં હાજર વાયુ થેલીમાં કફ કે હવા ભરાઈ જાય છે. સમય પર આ સમસ્યાનો ઉપચાર ન થવા પર દર્દીનું મોત પણ થઈ શકે છે. 

નિમોનિયાના લક્ષણ 
નિમોનિયાના લક્ષણ એવા હોય છે જેને ઘણી વખત આપણે મામૂલી સમજીને ઈગ્નોર કરીએ છીએ. અને આ સૌથી મોટી ભુલ છે. આવો જાણીએ કઈ સમસ્યાઓ લાંબા સમય સુધી રહે તો હોઈ શકે છે નિમોનિયા...

શ્વાસ લેવામાં મુશ્કેલી 
શ્વાસ લેવામાં મુશ્કેલી થવી નિમોનિયાના ગંભીર લક્ષણોમાંથી એક છે. 

ખાંસી આવવી 
સુકી ખાંસી અને ખાંસીમાં કફ નિમોનિયાના લક્ષણ હોઈ શકે છે. ઘણા વખત કફનો રંગ પીળો, લીલો હોઈ શકે છે અને અહીં સુધી કે કફમાં લોહી પણ આવી શકે છે. 

થાક અને કમજોરીનો અનુભવ 
જો તમને સતત થાક અને કમજોરી અનુભવાઈ રહી છે તો આ નિમોનિયાનું લક્ષણ હોઈ શકે છે. 

તાવ, પરસેવો આવવો અને ઠંડી લાગવી 
પરસેવાની સાથે તાવ આવવો અને ઠંડી લાગવી પણ નિમોનીયાના લક્ષણોમાં શામેલ છે. 

છાતીમાં દુખાવો 
શ્વાસ કે ઉંડો શ્વાસ લેવા પર છાતીમાં દુખાવો થાય તો તે નિમોનિયાના લક્ષણ હોઈ શકે છે. 

ઉલ્ટી કે ઝાડાની સમસ્યા 
સતત ઉલ્ટી કે ઝાડાની સમસ્યા પણ નિમોનિયાના લક્ષણોમાંથી એક છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ