બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / Health Minister Rishikesh Patel statement on Corona

BIG NEWS / કોરોનાના નવા વાયરસની દસ્તક? ગુજરાતમાં માસ્ક ફરજીયાતનો નિયમ ફરી લાગુ થઈ શકે, આરોગ્યમંત્રીએ આપી જરૂરી માહિતી

Dinesh

Last Updated: 08:32 PM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું કોરોનાને લઈ નિવેદન; અમદાવાદ, સુરત એરપોર્ટ પર ટેસ્ટિંગ માટે વ્યવસ્થાઓ ઉભી કરાઈ રહી છે, ચીન, દક્ષિણ અમેરિકામા દેખાતા વેરિએન્ટના 4 કેસ ભારતમા હતા

  • આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું કોરોનેને લઈ નિવેદન
  • 'વેકેસિનેશનનો કાર્યક્રમ ખૂબ સારો ચાલ્યો છે'
  • 'રાજ્યભરમાં 27 ડિસેમ્બરે હોસ્પિટલમાં મોકડ્રીલ કરશુ'


કોરોનાના BF 7 વેરિયન્ટએ વિશ્વ આખામાં ઉપાધિ ઉભી કરી છે. ચીનમાં કોરોનાએ કહેર મચાવવાનું શરૂ કરતા હવે દેશ અને ગુજરાતમાં પણ કોરોનાનો હાઉ ઉભો થયો છે. આવી સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર એલર્ટ મોડમાં કામ કરી રહી છે. ગઈકાલે રાજયના મોટા ભાગના શહેરોમાં ઉચ્ચકક્ષાએથી આદેશ છૂટ્યા બાદ હોસ્પિટલોમાં બેડ અને ઓક્સીઝન પ્લાન્ટની વ્યવસ્થા વધારાઈ છે. તેવામાં પાણી પહેલા પાળ બાંધવાની માફક કોરોના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમીક્ષા પણ કરી છે. બીજી બાજુ કોરોના વાયરસને પરિસ્થિતિને લઈને સમીક્ષા માટે આવતીકાલે ભારતના તમામ મુખ્યમંત્રીઑ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચર્ચા કરી શકે છે. કેન્દ્ર સરકાર કોરાનાને લઈ ગાઈડ લાઈન પણ જારી કરી છે. દેશના વિવિધ રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની બેઠક હતી જે બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ યોજી છે કોરોનાને લઈ વિવિધ માહિતી આપી છે

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પત્રકાર પરિષદ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, હાલમાં કોરોનાના વિવિધ વેરિયન્ટ અને વિવિધ દેશોમાં જે પ્રમાણે કેસો વધી રહ્યાં છે તે જોતા લાગી રહ્યું છે આપણે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે, જેને લઈ આપણે કેન્દ્ર સરકારની એડવાઈજરીને ફોલા કરવાની રહેશે, એરપોર્ટ જેવા સ્થળો પર આપણે સઘન ટેસ્ટીંગ ચાલું કર્યું છે અને જ્યાં થર્મલ ચેકિંગ ફરજિયાત કરી દીધું છે. 

નવા વાયરસ બાબતે નિષ્ણાતો સાથે ચર્ચા કરાઈ: આરોગ્ય મંત્રી
વિશ્વમાં હાલ કોરોના ના કેસ વધી રહ્યા છે જે બાબતે ભારતે પોતાની ચિંતા કરી છે. તેમણે કહ્યું કે, દેશના વિવિધ રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની બેઠક હતી. તેમણે જણાવ્યું કે, ઘણા અનુભવોમાંથી આપણે પસાર થયા છીએ, વિવિધ વેરીએન્ટ બાબતે ચર્ચા કરવામાં આવી છે.,આપણ વેકેસિનેશનનો કાર્યક્રમ ખૂબ સારો ચાલ્યો છે અને ભારતમાં હર્ડ ઈમેયુનિટી અને વેકેસિન્શન થયું છે તેમણે ઉમેર્યું કે, ઓમીક્રોન વેરીએન્ટ આવ્યો અને ગયો છે, નવી સંભાવનાઓ ઉભી થઈ છે નવા વાયરસ બાબતે નિષ્ણાતો સાથે ચર્ચા પણ કરવામાં આવી છે.

નવા વાયરસ બાબતે નિષ્ણાતો સાથે ચર્ચા કરાઈ: આરોગ્ય મંત્રી
વિશ્વમાં હાલ કોરોના ના કેસ વધી રહ્યા છે જે બાબતે ભારતે પોતાની ચિંતા કરી છે. તેમણે કહ્યું કે, દેશના વિવિધ રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની બેઠક હતી. તેમણે જણાવ્યું કે, ઘણા અનુભવોમાંથી આપણે પસાર થયા છીએ, વિવિધ વેરીએન્ટ બાબતે ચર્ચા કરવામાં આવી છે.,આપણ વેકેસિનેશનનો કાર્યક્રમ ખૂબ સારો ચાલ્યો છે અને ભારતમાં હર્ડ ઈમેયુનિટી અને વેકેસિન્શન થયું છે તેમણે ઉમેર્યું કે, ઓમીક્રોન વેરીએન્ટ આવ્યો અને ગયો છે, નવી સંભાવનાઓ ઉભી થઈ છે નવા વાયરસ બાબતે નિષ્ણાતો સાથે ચર્ચા પણ કરવામાં આવી છે.

 ગુજરાતમા ત્રણ કેસ હતા જે બધા સાજા થઈ ગયા છે: આરોગ્ય મંત્રી
આરોગ્ય મંત્રી જણાવ્યું કે, કેન્દ્રની મદદ બાબતે ચર્ચા થઈ છે તેમણે કહ્યું કે, થર્મલ સ્ક્રિનીંગ ફરજીયાત કર્યું છે, અમદાવાદ, સુરત એરપોર્ટ પર ટેસ્ટિંગ માટે વ્યવસ્થાઓ ઉભી કરાઈ રહી છે તેમણે કહ્યું કે, ચીન, દક્ષિણ અમેરિકામા દેખાતા વેરિએન્ટના 4 કેસ ભારતમા હતા તેમજ ગુજરાતમા ત્રણ કેસ હતા જે બધા સાજા થઈ ગયા છે. તેમણે જણાવ્યું કે, માસ્ક સોશિયલ ડિસ્ટંસનું પાલન કરવું જોઈએ અને જેમણે પ્રિકોશન ડોઝ નથી લીધા તેઓ લઈ લે અને જલ્દી પ્રિકોશન ડોઝ માટે ખાસ ડ્રાઈવ શરૂ થશે તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર પ્રિકોશન ડોઝ માટે વિશેષ ડ્રાઈવ શરૂ કરશે. તેમણે જણાવ્યું કે, રાજ્યભરમાં 27 ડિસેમ્બરે મોકડ્રીલ કરશુ અને વેંટિલેટર સહીતની મશીનરીની તપાસ થશે તેમજ પીએસએ પ્લાન્ટ મશીનરીની ચકાસણી તાલુક કક્ષાએ થશે

'પેનિક થવાની જરૂર નથી પરંતુ સંભાળ જરૂર રાખવી'
આરોગ્ય મંત્રીએ કહ્યું કે, વેરિએન્ટ જે છે તે 1 વ્યક્તિ 16 લોકો સુધી ફેલાવો કરી શકે છે અને પેનિક થવાની જરૂર નથી પરંતુ સંભાળ જરૂર રાખવી અને વૈજ્ઞાનિકો વેરિઅંટની તપાસ કરી રહ્યા છે તેમણે જણાવ્યું કે, સરકાર માસ્ક પહેરવા ફરજીયાત કરવા બાબતે વિચારી શકે છે અને તબક્કાવાર સમય પ્રમાણે નક્કી કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ