બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Happy New Year: A colorful start to the new year in Gujarat including Ahmedabad, Surat, Rajkot, youth felt partying

વેલકમ 2024 / હેપી ન્યૂ યર: અમદાવાદ, સુરત, રાજકોટ સહિત ગુજરાતમાં રંગેચંગે નવા વર્ષનો પ્રચંડ આરંભ, યુવાધનને પાર્ટીનું લાગ્યું ઘેલું

Vishal Khamar

Last Updated: 07:03 AM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ઘણા દિવસથી યુવા ધન નવા વર્ષને વધાવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું. ત્યારે આજે વર્ષ 2023 નો છેલ્લો દિવસ હોઈ અમદાવાદમાં ફાર્મ હાઉસો સહિતા પાર્ટી પ્લોટોમાં થર્ટી ફર્સ્ટની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ટીમાં યુવાધન મનમુકીને ફિલ્મી ગીતોનાં તાલે ઝુમી ઉઠ્યું હતું.

  • થર્ટી ફર્સ્ટ ને લઈને અમદાવાદ શહેર પોલીસમાં હાથ ધરાયું વાહન ચેકિંગ
  • સિંધુ ભવન સહીત શહેરનાં વિવિધ વિસ્તારોમાં વાહન ચેકીંગ
  • અમદાવાદમાં 31 ડિસેમ્બર ને લઈને પોલીસનું ચેકીંગ

થર્ટી ફર્સ્ટ ને લઈને અમદાવાદ શહેર પોલીસમાં હાથ ધરાયું વાહન ચેકિંગ હાથ ધર્યું હતું.  સિંધુ ભવન સહીત શહેરનાં વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પોલીસ દ્વારા શંકાસ્પદ જણાતા વાહનો ચાલકોને રોકી ચેકીંગ કરાઈ રહ્યું છે. અમદાવાદમાં 31 ડિસેમ્બર ને લઈને પોલીસનું ચેકીંગ હાથ ધર્યું હતું.  સિંધુભવન રોડના ટાઈમ્સ સ્કેવર પાસે SoG એ ચેકીંગ હાથ ધર્યું હતું.  ડ્રગ્સ ટેસ્ટીગ કીટથી ચેકીંગ કરાઈ રહ્યું છે. રિવરફ્રન્ટ, સિંધુભવન, એસ.જી હાઇવે સહિતના વિસ્તારમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

બનાસકાંઠા પોલીસની 4 બોર્ડર ચેકપોસ્ટ ઉપર 66 લોકો પીધેલાં ઝડપાયા
થર્ટી ફર્સ્ટને લઈ રાજસ્થાન બોર્ડરને અડીને આવેલ બનાસકાંઠા બોર્ડર પર વાહન ચેકીંગ સઘન બનાવ્યું હતું. ત્યારે પોલીસે 4 બોર્ડર ચેક પોસ્ટ ઉપર 66 લોકોને પીધેલી હાલતમાં ઝડપ્યા હતા. તમામ શખ્શો દારૂ પીધેલી હાલતમાં રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતા હતા. અમીરઢ પોલીસે 5 લોકોને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને 30 પીધેલાને પકડ્યા હતા. પાંથાવાડાની ગુંદરી ચેક પોસ્ટ ઉપર 7 શખ્સો પીધેલી હાલતમાં ઝડપાયા હતા. નેનાવા ચેક પોસ્ટ ઉપર વિદેસી દારૂનો જથ્થો પકડી પીધેલી હાલતમાં 4 શખ્શોને ઝડપ્યા હતા. થરાદની ખોડા ચેક પોસ્ટ ઉપર 19 પીધેલા શખ્શોને પકડી કાર્યવાહી કરી હતી. તમામ શખ્શો દારૂ પીધેલી હાલતમાં રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતા હતા. 

અમદાવાદ પોલીસનો જડબેસલાક બંદોબસ્ત
ત્યારે પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા શહેરમાં સીજી રોડ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હોઈ પોલીસ દ્વારા સીજી રોડ પર ટ્રાફિક જામ ન સર્જાય તે માટે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. તો એસજી હાઈવ પર પણ ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ