બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / Gujra Budget, Finance Minister Kanu Desai will present a paperless budget

Budget 2024 / આજે ગુજરાત બજેટ, નાણા મંત્રી કનુ દેસાઈ પેપર લેસ બજેટ રજૂ કરશે, જનતાને મળી શકે મોટી રાહતો

Dinesh

Last Updated: 10:49 AM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Budget 2024-25: નાણાં મંત્રી કનુ દેસાઈ સતત ત્રીજી વખત બજેટ રજૂ કરશે, અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રૂપિયા 3.30 લાખ કરોડ આસપાસનું કદ રહેવાની શક્યતા

  • પ્રશ્નોત્તરીકાળ બાદ પૂરક પત્રની કરાશે રજૂઆત
  • નાણાંમંત્રી કનુ દેસાઈ રજૂ કરશે વર્ષ 2024-25નુ બજેટ
  •  રાજ્ય સરકાર બજેટમાં મોટી જાહેરાતો કરે તેવી શક્યતા 

આજે સવારે 10 વાગ્યે  વિધાનસભા ગૃહની બેઠક મળશે, ત્યારે પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા બેઠકની શરૂઆત થશે.  મુખ્યમંત્રી હસ્તકના વિભાગોના મુદ્દાઓ પર ચર્ચા થશે. ગૃહ, માર્ગ મકાન, શહેરી વિકાસ વિભાગના મુદ્દાઓ પર મહત્વની ચર્ચા થશે. નર્મદા, સામાન્ય વહિવટ, રમત ગમત, યુવા સાંસ્કૃતિક વિભાગ, વાહનવ્યવહાર વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરાશે. પ્રશ્નોત્તરી કાળ બાદ ગૃહમાં ખર્ચનાં પૂરક પત્રની રજૂઆત કરાશે. ત્યારબાદ નાણાં મંત્રી કનુ દેસાઈ વર્ષ 2024-25નું અંદાજ પત્ર રજૂ કરશે

આ વખતે જૂના તમામ રેકોર્ડ તોડી નાંખશે ગુજરાતનું બજેટ, રામ મંદિર પર પણ આવશે  પ્રસ્તાવ | Gujarat budget 2024 This time the Gujarat budget will break all  the old records

સતત ત્રીજી વખત કનુ દેસાઈ બજેટ રજૂ કરશે
કેન્દ્ર સરકાર બાદ આજે રાજ્ય સરકારનું બજેટ રજૂ કરવામાં આવશે. નાણાં મંત્રી કનુ દેસાઈ સતત ત્રીજી વખત બજેટ રજૂ કરશે. અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવનાર હોવાનુ જાણવા મળ્યુ છે. વર્ષ 2024-25ના બજેટનું રૂપિયા 3.30 લાખ કરોડ આસપાસનું કદ રહેવાની શક્યતા છે. બજેટમાં આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને માળખાકીય સુવિધાઓ પર ભાર મૂકવામાં આવશે. 

વિકસિત ભારત- 2047નો રોડમેપ દર્શાવતું બજેટ હશે ?
લોકસભા ચૂંટણી પહેલાં પ્રથમ વખત પૂર્ણ કદનું બજેટ રજૂ કરવામાં આવનાર છે. આ વખતે નાણાંમંત્રી ટેબલેટથી પેપર લેસ બજેટ રજૂ કરશે. લોકસભા ચૂંટણીના કારણે રાજ્ય સરકાર બજેટમાં મોટી જાહેરાતો કરે તેવી શક્યતા છે. વિકસિત ભારત-2047નો રોડમેપ દર્શાવતું બજેટ રજૂ થાય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

Budget 2024: દેશના એવાં નાણાકીય મંત્રી, જેઓ બજેટ ન હોતા રજૂ કરી શક્યાં...,  આ હતું જવાબદાર કારણ | Budget 2024: The finance minister of the country, who  could not present the budget

વાંચવા જેવું: બજેટના કેન્દ્રમાં શું? લોભામણી જાહેરાતોને જાકારો પણ યુવાનો ખેડૂતો સહિત સામાન્ય માણસના પ્રશ્નો સાઈડલાઈન કેમ?

કેવું બજેટ હોઈ શકે ?
નિષ્ણાંતોના મતે આ બજેટમાં નવા વેરાની કોઇ શક્યતા નથી તેમજ અનેક યોજનાઓ,રોજગાર વધારવા તેમજ શહેર અને ગામડા માટે વિકાસલક્ષી જાહેરાત થઇ શકે છે. ખેડૂતોને પ્રોત્સાહન મળી શકે છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ