બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Gujarat Sangeet - Natya Akademi President Feroze Irani's name under discussion

ચર્ચા / ગુજરાત સંગીત -નાટ્ય અકાદમીમાં અધ્યક્ષ પદ માટે જાણીતા કલાકાર ફિરોઝ ઈરાનીનું નામ ચર્ચામાં

Mehul

Last Updated: 06:53 PM, 17 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સંગીત -નાટ્ય અકાદમીમાં અધ્યક્ષ પદ માટે જાણીતા કલાકાર ફિરોઝ ઈરાનીનું નામ ચર્ચામાં આવ્યું છે. ફિરોઝ ઈરાની છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે.

  • ફિલ્મ  કલાકાર ફિરોઝ ઈરાનીનું નામ ચર્ચામાં 
  • સંગીત -નાટ્ય અકાદમીમાં અધ્યક્ષ પદ માટે
  • ત્રણ નામની ચર્ચા હોવાનો ઈરાનીનો એકરાર  


ગુજરાતમાં નવા સરદાર અને નવી સરકારના લગભગ સાડા પાંચ મહિના બાદ ગુજરાતમાં બોર્ડ-નિગમને તાજેતરમાં જ વિખેરાયા બાદ નવી નિમણૂક માટે તખ્તો તૈયાર થઇ ગયો છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર માર્ચ મહિનાથી શરુ થશે તે પહેલા જ બોર્ડ-નિગમમાં નિમણૂક કરવાની સરકારની તૈયારી છે. આ જ કડીમાં ગુજરાત સંગીત -નાટ્ય અકાદમીમાં અધ્યક્ષ પદ માટે જાણીતા કલાકાર ફિરોઝ ઈરાનીનું નામ ચર્ચામાં આવ્યું છે. ફિરોઝ ઈરાની છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે અને ગુજરાતી ફિલ્મ જગતમાં શિરમોર  નામ છે. ફિરોઝ ઈરાનીએ જણાવ્યું કે, સરકાર જવાબદારી આપશે તો સારી રીતે વહન કરીશ. જો કે તેમણે એમ પણ કહ્યું કે, મારી સાથે અન્ય બે નામો પણ ચર્ચામાં છે. જો અકાદમીનો અધ્યક્ષ બનાવે તો બોલિવુડને ગુજરાતમાં લાવીને નવી ઉંચાઇ અપાવીશ તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે,બુધવારે  ફિરોઝ ઇરાનીએ ભાજપના મોવડીમંડળ સાથે મુલાકાત કરી હતી. 

 

ગુજરાત સંગીત નૃત્ય નાટ્ય વિભાગના અધ્યક્ષ પદે અત્યાર સુધી રાજકોટના જાણીતા સંગીત કાર પંકજ ભટ્ટ હતા. ગત મહીને જ કેટલાક રાજીનામાં લેવાયા તેમાં પંકજ ભટ્ટનો સમાવેશ થતો હતો. ત્યાર બાદ અન્ય બોર્ડ નિગમના અધ્ય્સ્ખોના પણ રાજીનામાં લઇ લેવાયા હતા. હવે નવેસરથી માળખું બનશે.

જાણો, ફિરોઝ ઈરાનીને 

સમ્પ્પોર્ણ ફિલ્મી પારિવારિક પશ્ચાદ ભૂ ધરાવતા  ફિરોઝ ઈરાનીની ઉમર 71 વર્ષ ની છે. તેમણે અંદાજે 550 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. 1967માં ફિલ્મી કરિયર શરુ કરનાર ફિરોઝ ઈરાનીના પિતા ફરીદૂનજી ઈરાની  સ્ટેજ આર્ટીસ્ટ રહ્યા હતા. પહેલી ફિલ્મમાં જ બહેન અરુણા ઈરાની અને હીરો વિજય દત્ત સામે વિલનની ભૂમિકા ભજવી હતી.1969માં જીગર અને અમી બીજી ફિલ્મ કરી જેમાં સંજીવ કુમારના ભાઈનો રોલ અદા કર્યો હતો.

ફિરોઝ ઈરાની ગુજરાતી ફિલ્મોના સૌથી વધુ લાંબી કારકિર્દી ધરાવતા વિલન તરીકે પણ ખ્યાત છે. ચાર-ચાર પેઢીના ગુજરાતી ફિલ્મોના હીરો બદલાઈ ગયા હશે  પણ વિલન તો એક જ ફિરોઝ ઈરાની.

ફિરોઝ ઈરાનીનો સમગ્ર પરિવાર ફિલ્મી પશ્ચાદ ભૂ ધરાવે છે. ત્રણ બહેનો અને ચાર ભાઈઓ છે. જેમાં ઇન્દ્ર કુમાર,અરુણા ઈરાની, અદી ઈરાની, કુકુ કોહલી ( બનેવી ) અને બિંદુ ( કઝીન ) છે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ